________________
કરવી નહીં. એટલે કે સાધુએ પેાતાના વ્યાધિની શાંતિ માટે પશુપક્ષી વિગેરેના વધારૂપ સાવદ્યક્રિયા કરવા ગૃહસ્થ શ્રાવકને સાક્ષાત્ કે અન્ય પ્રકારથી પ્રોત્સાહિત કરવા નહીં તથા પેાતાને સ્વાસ્થ્ય થવા સચિત્ત ઔષધિયાને પણ ઉપયેગ કરવા નહીં, દરેક પ્રકારથી બધી જ અવસ્થામાં આત્મશક્તિ વધારવા પ્રયત્ન કરવા તથા સાધુએ મનમાં એવે વિચાર કરવા કે પૂર્વકૃત અશુભ કર્મોના યથી જ મને વ્યાધિ પીડે છે. તેથી હું જ એ વ્યાધિના ભાક્તા છું. અર્થાત્ આ વ્યાધિથી થનાર દુઃખના અનુભવ કરવાવાળા હું જ છું તેથી જેમ મેં પૂર્વ જન્મમાં આ ક્રમ નું ઉપાર્જન કે સાંચન કર્યુ છે, એ જ પ્રમાણે હુ' જ આ કનુ ફળ પણુ ભગવીશ અને સહન પણ કરીશ. તેથી આ વ્યાધિને મટાડવા પ્રાણિયાની હિંસા રૂપ સાવદ્ય ક્રિયાના પ્રોત્સહકડું બનીશ નહીં. તથા વ્યાધિની શાંતિ માટે ત ́ત્રમ ંત્રાદિની સહાયતાને હું પણ સ્વીકારીશ નહીં'. કહ્યું પણ છે ‘પુરપિ સનીયો દુ:ણવાસ્તવા' ઇત્યાદિ અર્થાત્ હૈ જીવ તારે આ દુષ્કૃમ દુઃખવિપાકને વારવાર સહન કરવા જોઈએ. કેમકે તે ભાગળ્યા વિના પૂર્વજન્માયાત કર્યું નઃશ પામતા નથી. તેથી સારૂં કે ખુરૂ' જે કંઇ આવે તેને એક સાથે જ સહન કરી લેવું જોઈએ કહ્યું પણ છે. ‘ના મુર્ત્ત ક્ષાયને મ’ ઇત્યાદિ અર્થાત્ કરાડ ઉપાયથી પણ પ્રારબ્ધ જ ભાગળ્યા વિના નાશ પામતા નથી. તથા કરેડો જન્મેામાં પ્રારબ્ધ કર્મોના ભેાગયી જ ક્ષય થાય છે, તેથી દુષ્કર્મોના દુઃખ રૂપ ફળને સહન કરવા જોઈએ.
હવે આ તેરમા સપ્તકકક અધ્યયનને ઉપસ'હાર કરતાં કહે છે. ‘Ë વહુ તક્ષ મિન્નુમ્સ' આ પૂર્વોક્ત પરક્રિયાના નિષેધ રૂપ સંયમનું અનુષ્તાન એ સાધુનું અને ‘મિવસ્તુ નીવ્ર વા' સાધ્વીનુ ‘સામળિય' સામગ્રય-સમગ્રતા અર્થાત્ સંપૂર્ણ` આચાર છે. ‘જ્ઞ સતૢહિં સમિ સહિ' જેતે સભ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રથી તથા પાંચ સમિતિયા અને ત્રણ ગુપ્તિયેથી યુક્ત થઇને ‘સચા ન લિ’સદા યતનાપૂર્વક પાલન કરવુ. અને લે મિળ મમ્મિ ગણિત્તિ ચેમિ’આ સયમાનુષ્ઠાનને શ્રેયરૂપ અર્થાત્ પરમ કલ્યાણકારી માનવુ', એમ વીતરાગ મહાવીર સ્વામીએ ઉપદેશ કરેલ છે. અર્થાત્ હું સુધર્મા સ્વામી કહું છુ. ‘છઠ્ઠો સતિો સમરો' આ છ ુ' સપ્તકક સમાપ્ત ! સૂ. ૨ ૫
શ્રીજૈનાચાય . જૈનધમદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત આચારાંગસૂત્રની બીજા શ્રુતક ધની મમ પ્રકાશિકા વ્યાખ્યામાં પક્રિયા નામનુ તેરમું અધ્યયન સમાપ્ત ૫ ૧૩૫
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૮