________________
કરવાથી સાધુને કર્મબંધ દેષ લાગે છે. અને તન તથા વચનથી ગૃહસ્થ શ્રાવકને તેમ કરવા પ્રેરણા કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે તથા કર્મબધેથી છૂટવા માટે આ પ્રકારથી પગે ના પ્રમાર્જન માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. કેમકે સંયમનું પાલન એજ સાધુનું પરમ કર્તવ્ય માનેલ છે. પૂર્વોક્ત પ્રકારથી પ્રમાર્જન કર્યા પછી બીજા પણ પગોના સંવાહન, પરિમર્દન, તથા પર્શન, સંબંધી આલાપકો તથા પગના પ્રક્ષણ અત્યંજન સંબંધી આલાપકો તથા પગોના ઉદ્વર્તન ઉદ્ધલન સંબંધી આલાપ તથા પગના પ્રક્ષાલન, સંબંધી આલાપક તથા વિલેપન અને સંધ્રપન સંબંધી આલાપક તથા પગમાંથી કાંટા વિગેરે કહાડવા સંબંધી આલા પક તથા પરૂ રૂધિર વિગેરેને બહાર કડવા કે વિશાધન સંબંધી આલાપ પણ સમજી લેવા. તે બતાવવા સૂત્રકાર કહે છે. પર્વ ઉટ્રિકો જમો જયારૂ મળવો’ ઉક્ત પ્રકારથી પગના પ્રમાર્જના પછીના સંવાહન, પરિમર્દનથી લઈને છેલલા પરૂ કે લેહીના વિશેધન સંબંધી આલાપક પર્યનતના આલાપકે સ્વયં સમજી લેવા. સરળતા માટે અહીં સંક્ષેપથી બતાવવામાં આવે છે.–ળામાં કે પલંગ ઉપર સાધુને સુવરાવીને કે બેકારીને ગૃહસ્થ શ્રાવક જે સાધુના પગનું સંવાહન કે પરિમર્દન કરે તે સ ધુએ તેનું આસ્વાદન અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહી તથા વચન અને શરીરથી પણ આ રીતના પગેના સંવાહન અને પરિમર્દન કરવા માટે પ્રેરણા કરવી નહીં તથા સાધુને મેળામાં કે પલંગ ઉપર સુવરાવીને કે બેસારીને જે કોઈ ગૃહસ્થ શ્રાવક પગનું તેલથી કે ઘીથી કે સાથી પ્રશ્રણ અને અત્યંજન કરે તે તેનું પણ સાધુએ મનમાં આસ્વાદન અર્થાત્ અભિલાષા કરવી નહીં. તથા એ સાધુના પગેનુ સંપર્શન તથા રંજન કરે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવે નારા પગના સંપશન અને રંજન સાધુએ મનથી અસ્વાદન અર્થાત્ અભિલાષા કરવી નહીં તથા વચન અને શરીરથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં તથા એ સાધુના પગને તેલ વિગેરેથી કોઈ ગૃહસ્થ શ્રાવક પ્રક્ષણ અને અભંજન કરે તે તેનું સાધુએ મનથી આસ્વાદન કરવું નહીં, તથા વચનથી કે કાયથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં. તથા સાધુને મેળામાં કે પલંગ ઉપર સુવડાવીને કે બેસાડીને જે કોઈ ગૃહરથ શ્રાવક સાધુના પગનું લેપ્રાદિ દ્રવ્યના ચૂણેથી ઉદ્વર્તન અથવા ઉકલન કરે તે તેનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧ ૩