________________
થયેલ પરસેવા વિગેરેનું પ્રેઝન અને વિશે ધન પર કયા વિશેષ હોવાથી કમબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી સાધુના શરીરમાંના પરસેવાને લૂછવા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. કેમકે કર્મબંધનથી છૂટવા માટે દીસાને સ્વીકાર કરવાવાળા સાધુએ ગૃહસ્થ શ્રાવકને પિતાના શરીરમાંના પરસેવા વિગેરેને લૂછવા અનુમતિ આપવી નહીં. કારણ કે તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે તેવી સંયમનું પાલન કરવાવાળા સાધુએ ગૃહસ્થ શ્રાવકને તન મન અને વચનથી તેને નિષેધ કરી તે પિતાના શરીરના પરસેવા વિગેરેને લૂછી લેવા.
હવે સાધુએ ગૃહસ્થ શ્રાવક પાસે આંખના કે નાના, કે દાંતના અથવા કાનના મેલને ન કઢાવવા વિષે સૂત્રકાર કથન કરે છે.–
“તે “ો વચણ રિઝમરું તે પૂર્વોક્ત સાધુના શરીરમાંથી આંખોના મેલને અથવા “govમરું વા કાનના મેલને ‘તમરું વા' દાંતના મેલને અથવા “નમä વા’ નખના મેલને ગૃહસ્થ શ્રાવક પાસે “રીરિક કહાવે અથવા ‘
વિકિન્નર’ વિશોધન કરાવે અર્થાત્ આંખ વિગેરેના મેલને કહાઢીને ગૃહસ્થ પાસે સાફસૂફ કરાવે તો એ ગૃહસ્થ પાસે આંખ આદિના મેલના કઢાવવાને કે એ સાફસૂફીને તો તે સાથ' સાધુ બે આસ્વાદન કરવું નહીં અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં તથા “નો તે નિયમે વચન અને કાયથી તેનું અનુદન કે સમર્થન કરવું નહીં. અર્થાત્ આંખ વિગેરેના મેલને કહાડવા માટે ગૃહસ્થને પ્રેરણા કરવી નહીં. કેમકે આ પ્રકારથી ગૃહસ્થ શ્રાવક પાસે સાધુના શરીરમાંથી આંખના મેલ કહાડવાપરૂ વિશેનકિયા પરકિયા હોવાથી તેને કર્મબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી આંખ વિગેરેના મેલને કહાડવા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. કેમ કે તેમ કરવાથી સંયમની પણ વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સાધુએ આંખ, કાન, નખ કે દાંતના મેલને સ્વયં કાઢીને સાફસુફ કરવું. પરંતુ તેમ કરવા કોઈ ગૃહસ્થ શ્રાવકને પ્રેરણે કરવી નહીં. કેમકે-સંયમનું પાલન કરવું એ સાધુનું કર્તવ્ય માનેલ છે.
હવે સાધુના લાંબા વાળને ગૃહસ્થ પાસે કઢાવવા કે ઉખેડવાનો નિષેધ કરતાં સૂત્રકાર કહે છે-“રે રિયા પર વીહારૂં વાઢાસું તે પૂર્વોક્ત સંયમી સાધુને શરીરના મસ્તકના લાંબા વાળને અથવા “વફા મારૂં” લાંબા રેમને અથવા વીહારૂં મમુદ્દા લાંબા ભ્રમરના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૧