________________
હવે ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરવામાં આવતા ઠંડા પાણીથી સાધુઓના પગોનું પ્રક્ષાલન વિગેરે પરકિયાનું સાધુએ મન વચન અને કર્મથી, અનુમોદન ન કરવા વિષે કથન કરે છે “સિયા પો પાયારૂં સીગોવિચળ વા’ સાધુના ચરણેને જે કદાચ પર અર્થાત ગૃહસ્થાશ્રાવક શ્રદ્ધા ભકિતથી અત્યંત ઠંડા પાણીથી અથવા “જિળાવિયેળ વા' અત્યંત ગરમ પાણીથી “રોત્રિજ્ઞ ઘા પોઝિઝ વા’ થોડું કે વધારે ધુવે તે એ ઠંડા. પણુથી કે ગરમ પાણીથી પગધેવારૂપ પરક્રિયાનું તો હું તારા મનથી આસ્વાદન અર્થાત્ ઈચ્છા જૈન મુનિએ કરવી નહીં અને “નો નિયમે વચનથી કે શરીરથી પણ એ પાદપ્રક્ષાલનાદિ ક્રિયારૂપ પરક્રિયાનું અનુમદન કે સમર્થન કરવું નહીં. કેમ કે-ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરવામાં આવતી આ પ્રકારની ઠંડાપાણિ વિગેરેથી સાધુના પગધેવારૂપ પર ક્રિયા કર્મબંધનું કારણ મનાય છે. તેથી સંસારના કર્મબંધનથી મુક્ત થવા માટે દીક્ષા ગ્રહણ કરવા વાળા મુનિમહારાજે આ પ્રકારના ઠંડા પાણી વિગેરેથી પગધેવા વિગેરરૂપ ક્રિયા રૂપ પરક્રિયાનું મન, વચન, અને કર્મથી અનુમંદન કે સમર્થન કરવું નહીં.
જૈન સાધુ મુનિના પગને ચંદન વિગેરે વિલેપન પદાર્થથી વિલેપન કરે તેને સાધુએ ન સ્વીકારવા વિષે કથન કરે છે. સિયા ચાહું અન્ના વિજેવાના” સાધુના પગોને જે પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક શ્રદ્ધા ભકિતથી કઈ પણ ચંદનાદિ દ્રવ્યથી “જિંપિકા વ’ વિપિન વા આલેપન કે વિલેપન કરે તે એ ચંદનાદિ વિલેપન દ્રવ્યથી પગોની વિલેપન ક્રિયારૂપ પરક્રિયાનું સાધુએ “ો સાર” મનથી આસ્વાદન અર્થાત ઈચછા કરવી નહીં તથા “નો તેં નિયમે વચનથી અને કર્મથી પણ એ વિલેપનાદિ ક્રિયાનું અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે-ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરવામાં આવનારા આવા પ્રકારના ત્યાગશીલ સાધુના પગોનું ચંદનાદિ વિલેપન દ્રવ્યથી આલેપનાદિકિયા પરક્રિયા હોવાથી તેને કર્મબંધનું કારણ માનવામાં આવ્યાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આ રીતે ગૃહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવનારા ચંદનાદિ વિલેપનને મનથી સ્વીકાર કરવો નહીં. અને વચનથી અને કાયથી તેનું સમર્થન કે અનુદન કરવું નહીં. કેમ કે આ પ્રકારની વિલેપનાદિ ક્રિયા કમબંધ કરે છે. અને કર્મબંધ થવાથી સાધુનો સંસારથી છુટકારે થતું નથી. તેથી તેની અનુમતિ આપવી નહીં અથવા તેને માટે તેની પ્રેરણા પણ કરવી નહીં.
હવે પ્રકારાન્તરથી પરક્રિયાને નિષેધ કરે છે–“રે રિયા પર Tયારું ” એ સાધુના પગોને જે પર અર્થાત્ ગૃહરથ શ્રાવક શ્રદ્ધાભકિતથી અનેક પ્રકારના “ધૂવળજ્ઞાન પૂવકમાં વાં ધૂપ જાત અર્થાત્ ધૂપ અગરબત્તિ વિગેરેથી અથવા ગુગળ વિગેરે સુગંધૃિત પદાર્થ વિશેષથી થડે ધૂપિત અર્થાત સુવાસિત કરે અથવા “ધૂવિકg ar' વધારે સુવાસિત કરે તે એ ગૃહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવનારી પગને ધૂયાદિથી સુવાસિત કરવારૂપ પરક્રિયાને ‘નો તે સાજણ' સાધુએ મનથી આસ્વાદન અર્થાત્ અભિલાષા કરવી નહીં અને જો તે નિર’ વચનથી કે કાયથી પણ એ સુવાસિત વિગેરે ક્રિયાનું અનુમદન કે સમર્થન કરવું નહીં. કેમકે આ પ્રકારના ગહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવનારા સાધુના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯ ૭