________________
વસા અર્થાત, દ્રૌષધિ વિશેષથી “જિas ar' પ્રક્ષણ અર્થાત્ માલીશ કરે અથવા
અમિનિઝ વા' અત્યંજન કરે તે “નો તેં કાચ તેં નિયમે તેની એટલે કે તેલ વિગેરેથી પાદમન અને અત્યંજનની સાધુ કે સાવીએ અભિલાષા કરવી નહીં. તથા મનથી પણ તેની ઈચ્છા કરવી નહીં તથા વચનથી અને શરીરથી પણ તેનું અનુમોદન કરવું નહીં. કહેવાને હેતુ એ છે કે-સાધુના પગનું તેલ કે ઘીથી માલીશ કરતા એ ગૃહસ્થ શ્રાવકને મનવચન અને કર્મથી સમર્થન કરવું નહીં કેમ કે ગૃહસ્થ શ્રાવકદ્વારા આ રીતે કરવામાં આવતા પગ વિગેરેનું તેલ કે ઘી વિગેરેથી મર્દન-માલીસ કે અભંજન કર્મબંધનું કારણે થાય છે તેથી સાંસારિક કર્મબંધથી છુટકારો મેળવવા માટે દીક્ષા ગ્રહણ કરનારા સાધુએ એરીતની મઈનાદિ ક્રિયારૂપ પરક્રિયાને સ્વીકાર કરે નહીં. તેમજ અનુદન કે સમર્થન પણ કરવું નહીં.
હવે પ્રકારાન્તરથી ગૃહસ્થ દ્વારા સાધુના પગવિગેરેનું લેટવિગેરે પદાર્થોથી ઉદ્વર્તનને સ્વીકાર સાધુએ ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે.- “તે સિયા પો ચારૂં સુખ વા’ એ સાધુના પગને જે કદાચ પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક શ્રદ્ધાભકિતને લઈ લેધ દ્રવ્યથી અર્થાત લેટ વિગેરેથી અથવા “ક વ’ કર્થ અર્થાત્ નાવાના વિશેષ પ્રકારના પદાર્થથી અથવા “guળા વચૂર્ણથી ચૂર્ણ પદાર્થથી એટલે કે પાવડર વિગેરેથી અથવા કોઇ જ વર્ણ અર્થાત કંકુ વિગેરે વણે વિશેષથી કરોતિ વ વવજિજ્ઞ વા’ સંસષ્ટ કરે અથવા લગાવે કે ઉદ્વર્તન કરે તે એ ઉદ્વર્તનાદિ પરક્રિયાની જૈન સાધુએ “જો તું રસાયણ નો તં નિમે મનથી તેનું આસ્વાદન કરવું નહીં અથત એ લેપ્રાદિ પદાર્થોથી પગ વિગેરેના ઉદ્વર્તન વિગેરેની મનથી અભિલાષા કરવી નહીં. તથા વચન અને કાયાથી તેનું અનુમોદનકે સમર્થન પણ કરવું નહીં. કેમકે આ પ્રકારના ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરવામાં આવતા પિષ્ટકાદિ પદાર્થોથી ઉદ્વર્તનાદ પરક્રિયા કર્મબંધને હેતુ મનાય છે. તેથી સાંસારિક કર્મ બંધનથી છુટકારો મેળવવા દીક્ષા ગ્રહણ કરવાવાળા સામુનિ મહારાજાઓએ આ રીતે ગૃહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવતા પિષ્ટક વિગેરે ચૂર્ણાદિ દ્રવ્યોથી ઉદ્વર્તનાદિની મનથી અભિલાષા કરવો નહીં. તેમજ વચનથી શરીરથીએ ઉદ્વર્તનાદિ પરક્રિયાનું અનુમોદન કરવું નહીં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૬