________________
અર્થાત ગૃહસ્થ શ્રાવક ભકિતભાવથી આમર્જન કે પ્રમાર્જન કરે અર્થાત્ પ્રતિકર્મ સંસ્કાર વિનાના સાધુના ધૂળના કણોથી ખરડાયેલ પગને છે કે વધારે માન અર્થાત્ પ્રક્ષાલન કરે છે તો તેં સાયણ નો તે નિચમે મુનિએ તેનું આસ્વાદન
અર્થાત મનથી અભિલાષા કરવી નહીં અને કાય તથા વચનથી પણ એ પાદપ્રક્ષાલનનું અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે-ઉક પ્રકારથી ગૃહસ્થ શ્રાવક દ્વારા સાધુના પદનું પ્રક્ષાલન કે પ્રમાર્જન કરવાથી સાધુને કર્મબંધ થાય છે. તેથી મન વચન અને કાયાથી તેનું સમર્થન કરવું નહીં “ સિયા પો પાયારું સંવાનિ વા મિક્સિકન વા’ તથા એ પ્રતિકર્મ સંસ્કાર વગરના શરીરવાળા સાધુના પગોનું જો કદાચ પર અર્થાત્ ગૃહ
સ્થ શ્રાવક સંવાહન કરે દબાવે અથવા સંમર્દન કરે તે “નો તં સાચ” એ પાદસંવાહન તથા સંમર્દન ક્રિયારૂપ પરક્રિયાની મનથી ઈચ્છા ન કરે “નો તં નિગમે અને વચનથી એ પાદ સંવાહન તથા સંમર્દન ક્રિયાનું અનુદન કે સમર્થન ન કરવું, અર્થાત્ એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પાદસંવાહન કે પાદસંમઈન ક્રિયાનું સાધુ કે સાલીએ અનુમોદન કરવું નહીં એજ પ્રમાણે “સે સિયા | પાયારું સિગ્ન ઘા રૂઝ વા’ એ પ્રતિકર્મ વિનાના શરીરવાળા સાધુના પગને સ્પર્શ અને અનુરંજન જે કદાચ કઈ ગૃહસ્થ શ્રાવક કરે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સાધુના પગનું સ્પર્શન અને અનુરંજન ક્રિયારૂપ પરકિયાને મુનિએ મનથી “નો તેં સાવ અભિલાષા કરવી નહીં અને ગૃહસ્થ શ્રાવક્ર દ્વારા શ્રદ્ધાભક્તિથી કરવામાં આવતા સાધુના પગેને સ્પર્શ અને અનુરંજનરૂપ ક્રિયાનું “નો નિચમે વચન અને કાયથી અનુમોદન પણ કરવું નહીં કેમ કે ઉક્ત પ્રકારથી પાદરપર્ણાદિ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી તેને મનવચન અને કાયાથી સમર્થન કરવું નહીં કેમકે મુનિમહારાજેએ કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરેલ છે તેથી કર્મબંધના હેતુભૂત પાદસ્પર્શનાદિ ક્રિયાનું સમર્થન કરવું નહીં ઉકત પ્રકારથી જે ગૃહસ્થ શ્રાવક સાધુઓના પગને તેલ વિગેરેથી માલીશ કરતે મુનીમહારાજેએ તેનું અનુદન ન કરવા વિષે કથન કરે છે,–“રે સિયા | પાયારું તિસ્કેળ વા’ જે તે સાધુના પગે કદાચ કઈ અર્થાત્ ગૃહસ્થ શ્રાવક તેલથી અથવા “ggT વા’ ઘીથી અથવા “વા'
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૫