________________
શબ્દનો અર્થ એ છે કે એક પરમાણુના પરમ વય અને પરમાણુ ચતુષ્ટય વિગેરેથી યુકત દ્રવ્યને બહુપર કહે છે. અર્થાત્ એક પરમાણુ બીજા પરમ શુને અધિક પરમાણુ ભેદ કૃત જ એ બેઉ પરમાણુઓને પરસ્પર ભિન રૂપથી સમજવામાં આવે છે. તેમ જ પ્રધાનપર શબ્દનો અર્થ એ છે કે–પિતાના પદની પ્રધાનતાના મહિમાથી જે સાર્તાય વસ્તુઓથી ભિન્ન કહેવાય છે. તેને પ્રધાન પર કર્યો છે. જેમ મનુષ્યમાં ભગવાન તીર્થકર પ્રધાન છે. પશુઓમાં સિંહ અને વૃક્ષોમાં વડ કે આંબે અને અશક વિગેરે પ્રધાન કહેવાય છે. આ કથનને સારાંશ એજ છે કે–પિતાનાથી બીજે પર કહેવાય છે. તેથી અન્ય ગૃહસ્થાદિ દ્વારા સાધુને માટે કરવામાં આવતી ક્રિયાને પરકિયા કહે છે. આ પરિક્રિયાનું નિરૂપણ કરતાં સૂત્રકાર તેને નિષેધ કરે છે.–“નક્સલ્વેિ પક્રિયા અર્થાત્ પિતાનાથી બીજા પર કહેવાય છે. અને તેની શારીરિક વ્યાપારરૂપ ક્રિયાને પરકિયા કહે છે. એ પરક્રિયાને આધ્યાત્મિકી અર્થાત આત્મ સંબંધી એટલે કે પિતાના માટે કરવામાં આવતી હોવાથી અને સંરેણિય સાંશ્લેષિકી અર્થાત્ કર્મ બંધનરૂપ સંલેષને કરવા વાળી હોવાથી આધ્યાત્મિક અને સંશ્લેષિકી કહે છે. કહેવાને હેતુએ છે કે-ગૃહસ્થ શ્રાવક દ્વારા શારીરિક વ્યાપાર રૂપે સાધુને માટે કરવામાં આવતી ક્રિયા કર્મ બંધના કારણ રૂપ હોવાથી “નો સાણ નો તં નિયને” સાધુએ મનથી એ પરક્રિયાની અભિલાષા કરવી નહી. અને કાય અર્થાત્ શરીરથી અને વચનથી એ પરક્રિયાને કરાવવી નહીં અર્થાત્ મન, વચન અને શરીરથી એ પરક્રિયાનું સાધુએ અનુમોદન કરવું નહીં. “તે સિવા પર પણ શામત્તિકર વા ઘમજ્ઞિsઝ વા’ ઉક્તપ્રકારથી ઉપરોકત પરક્રિયાને મનથી ચાહવાથી અથવા કાયથી તથા વચનથી સમર્થન કરવાથી કમબંધ થાય છે. તેથી “નો તં સાચા નો નિયમ' સાધુ અને સાધીએ મન વચન અને કાયાદી પરક્રિયાનું અનુદન કે સમર્થન કરવું નહીં કારણ કે કર્મબંધને દૂર કરવા માટે જ જૈન મુનિઓએ સાધુપણ સ્વીકારેલ છે. તેથી સાધુ અને સાધ્વીએ એવી કઈ પણ પરક્રિયાનું સમર્થન કરવું નહીં કે જેનાથી કર્મબંધ થાય.
હવે વિશેષ પ્રકારથી પરક્રિયા બતાવે છે-“શે રિયા ને પણ જિજ્ઞ વા’ એ પ્રતિકર્મ રહિત શરીરવાળા સાધુના ધૂળ વિગેરેથી ખરડાયેલ પગનું પર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૪