________________
જોવા વિષેપણુ સરખી રીતે સમજવું ચમ ક્ષત્તિયં સમાં' આ રીતે પાંચમ સપ્તક અર્થાત્ રૂપ સંબધી પાંચમુ સપ્તક સમાપ્ત થયું. ॥ સૂ. ૧-૧૨ ॥
શ્રીજૈનાચાય જૈનધર્માદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત આચારાંગસૂત્રની બીજા શ્રુતસ્કંધની મમ`પ્રકાશિકા વ્યાખ્યામાં શબ્દ સપ્તક નામનુ
બારમું અધ્યયન સમાપ્ત । ૧૨ ।
品
શ્રી આચારાંગ સૂત્ર : ૪
પરક્રિયા કા નિષેધ
અધ્યયયન તેરમુ
ટીકા –બારમા અધ્યયનમાં રાગદ્વેષની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ પરક્રિયા વિગેરેના નિષેધ કરવામાં આવેલ છે.હવે આ તેરમા અધ્યયનમાં પણ પ્રકારાન્તરથી રાગ દ્વેષની ઉત્પત્તીમાં નિમિત્ત રૂપના પરક્રિયા વિગેરેના નિષેધ કરવા માટે સÅકકના છઠ્ઠા અધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે, આ અધ્યયનમાં સાધુના નિમિત્તે કોઇપણ અન્ય વ્યકિત દ્વારા કરવામાં આવનારી ક્રિયાને પરક્રિયા કહે છે. અહીંયા પર શબ્દના છ અર્થ બતાવવામાં આવ્યા છે. ૧ તત્પર ૨ અન્યતરપર ૩ આ દેશપર ૪ કમપર ૫ બહુપર અને ૬ પ્રધાનપર તેમાં એક પરમાણું થી બીજા પરમાણુ જુદા હે।વાથી તત્પર શબ્દથી વ્યવહાર થાય છે. અન્યતરપુર શબ્દને અ તા એ છે કે-એક યક એ પરમાણુ એથી યુકત હોય છે. અને બીજું ઋણુંક ત્રણ શ્રેયકોથી યુકત હોય છે. અને બીજા ચાર અણુકાદે અનેક પરમાણુ પુજોથી યુકત હાય છે. એ પ્રમાણે એ યણુક વિગેરે એકને ખીજાથી જુદા હેાવાથી અન્યતરપર શબ્દથી વ્યવહાર કરાય છે આદેશપર શબ્દને અર્થો એ છે કે કાઇપણ સ્વામીની કે અધિકારીની આજ્ઞારૂપ આદેશના પાલનમાં તત્પર એવા નાકર વિગેરેને આદેશપર શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. તથા ક્રમપર શબ્દને અએ છે કે-એક પ્રાદેશિક દ્રવ્યથી દ્વિ પ્રાદેશિક દ્રવ્ય ક્રમપર શબ્દથી વ્યવત થાય છે આ પ્રમાણે સખ્યા ક્રમની દૃષ્ટિથી પરપદા ક્રમપર કહેવાય છે. અને બહુપર
૨૯૩