________________
પગેનું ધૂપ અગરબત્તી અથવા સુગંધિત તેલ વિગેરેથી સુવાસિત કરવા રૂપ પરકિયા કર્મબંધનું કારણ થાય છે. તેથી કર્મબંધથી છૂટવા માટે દીક્ષાને સ્વીકાર કરનારા સાધુ છે આ પ્રકારથી સુગંધિત ધૂપાદિ દ્રવ્યથી પગને સુવાસિત કરવારૂપ ક્રિયા ની અભિલાષા કરવી નહીં, અને વચનથી કે કાયથી પણ તેનું સમર્થન કરવું નહીં. કેમ કે-આ પ્રકારના ધૂપદ કિયાને સ્વીકાર કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા મુનિએ તેનું મન, વચન, કે કાયાથી પણ અનુમોદન કરવું નહીં કેમ કે-જૈન સાધુએ સંયમનું પાલન કરવું એજ પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે.
હવે પરક્રિયા વિશેષને નિષેધ કરવામાં આવે છે.-રે રિયા પર વાપુર્વે વા” જે સાધુના પગમાંથી ખણુંક અર્થાત્ સેઈના અગ્ર માગને અથવા “ર્થ વા કાંટાને પર અર્થાત ગૃહસ્થ શ્રાવક “વીરિઝ વા વિનોફિઝ વ’ કહાડે કે વિરોધિત કરે તે એ ગૃહસ્થ શ્રાવકઢારા પગોમાંથી કે એક પગમાંથી કાંટા વિગેરેનું નિષ્કાસન કે વિશેધન ક્રિયારૂપ પરક્રિયાને સાધુએ તો તે સાચા નો તં નિય' મનથી એ કાંટા વિગેરેના વિશેધન કિયાની ઈચ્છા કરવી નહીં તથા વચન અને શરીરથી પણ એ કાંટા વિગેરેના નિષ્કાસન વિશેધન ક્રિયાનું અનુમોદનકે સમર્થન કરવું નહીં કેમકે-આ પ્રકારે ગૃહસ્થ શ્રાવકેદ્વારા મુની. મહારાજાઓના પગમાં લાગેલા કાંટા વિગેરેનું નિષ્કાસન કે વિશાધન ક્રિયા પરક્રિયા હોવાથી કર્મબંધનું કારણ થાય છે. તેથી સંસારના કર્મબંધનથી છુટકારે પામવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા મુનિઓએ આવા પ્રકારના કર્મબંધના કારણરૂપ શ્રાવકાદિદ્વારા પગમાંથી કાંટા વિગેરેને કહાડવા કે વિરોધન કરવા રૂપ પરક્રિયાનું મન વચન અને કાયાથી સમર્થન કે અનુમોદન કરવું નહીં કેમ કે-તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે જેથી તેનું સમર્થન કરવું નહીં અર્થાત્ પગ વિગેરેમાં લાગેલા કાંટા વિગેરેને ગૃહસ્થ શ્રાવક વિગેરેની પાસે કહાડવામાં આવે અને સાધુ તેનું સમર્થન કરે તે કર્મબંધ થાય છે તેથી ગૃહસ્થ શ્રાવક વિગેરે દ્વારા પગમાંથી કાંટા વિગેરેને કઢાવવા નહીં,
હવે ગૃહસ્થ શ્રાવકાદિની પાસે પરૂ કે લેહ વિગેરેને શરીરમાંથી ન કઢાવવા વિષે સૂત્રકાર કથન કરે છે.-રે રિયા | Hiા કો દૂધ ઘા જે એ સાધુના પગેમાંથી કે
શ્રી આચારાંગ સૂત્ર : ૪