________________
ફરીથી પ્રકારાન્તરથી ખાસ કરીને સાધુને નિમિત્તે સજાવીને બનાવેલ ચંડિલ ભૂમિમાં સાધુએ મલમૂત્રને ત્યાગ ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે.–ણે મિક્વ વા મિg તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવ સે પુળ વંવિરું કાળિકના” જે ઈંડિલ ભૂમિને આ વયમાણ રીતે જાણે કે “અસ્જિ ઘડિયા યં વારિવં વા’ અસ્વ પ્રતિજ્ઞાથી અર્થાત્ સાધુના નિમિત્તથી સ્થડિલને ગૃહસ્થ શ્રાવકે બનાવેલ છે અથવા બનાવરાવેલ છે. અર્થાત, પોતે બનાવરાવ્યું છે. કે બીજાની પાસે બનાવેલ છે. કે ઢાંકેલ છે. તથા સરખું કરવા માટે સ્થળભાગને “ઘરું વા મટૈ વા’ ઘસેલ છે કે મઠારેલ અર્થાત્ સાફ સુફ કરીને સુંદર બનાવેલ છે “ફિત્ત વા’ અથવા છાણ માટીથી લીધેલ છે. અથવા “મટું વા' મઠારેલ છે, “સંપર્ધવિચં વા ધૂપ વિગેરેથી સુવાસિત કે સુગંધિત કરેલ છે. “ગરનાં ઘા તાપ રિ ચંહિસિ’ અથવા અન્ય પ્રકારથી સજાવેલ જાણે છે તેવા પ્રકારના સ્પંડિલમાં સાધુ કે સાધ્વીએ “ો વરવારપારવર્ષ વસિરિજ્ઞા” મલમૂત્રનો ત્યાગ કરે નહીં કેમકે આ રીતે સાધુના નિમિત્તે તૈયાર કરવામાં આવેલ ધૈડિલમાં જીવહિંસાની સંભાવના હોવાથી તેમાં મલ મત્રને ત્યાગ કરવાથી સાધુ અને સાધ્વી ને સંયમની વિરાધના થાય છે તેથી આ રીતના
ડિલમાં સંયમનું પાલન કરવાવાળા સાધુ કે સાધ્વીએ મલમૂત્રને ત્યાગ ન કર, કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાદવનું પરમ કર્તવ્ય મનાય છે. તેથી આવા સ્પંડિલમાં મલમૂત્રનો ત્યાગ ન કરે.
હવે પ્રકારાન્તરથી અમુક પ્રકારના સ્પંડિલેમાં સાધુને મલમૂત્ર ત્યાગ કરવાને નિષેધ કરે છે- મિરવું શા મવુળી થી તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “જે ૬ કુળ
દિ કાળના” જે ડિલને એવા પ્રકારનું જાણેકે-“ જાવડું વા' આ સ્થડિલમાં કે ધૈડિલની સમીપે ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક અથવા “દાવરૂઘુત્તા વા' અથવા અહસ્થ શ્રાવકના પુત્ર વાણિ રિયાળિ વા’ કંદોને એટલે કે ડુંગળી ગાજર અથવા યાવત્ મળને અર્થાત્ કંદમૂળને અગર બીજોને કે પુપિને અગર લીલા તૃણ ઘાસ વિગેરેને અથવા ફળને “અત્તરાઓ વા વë નીતિ’ અંદરથી બહાર અથવા “હિયાળો વાચંતો સાતિ” બહારથી અંદર લઈ જાય છે. અનવસિ વા તફુquiતિ ચંહિણિ તે તેવા પ્રકારના કે જ્યાં ડુંગરી વિગેરે કંદમૂલ લાવતા લઈ જવાતા હોય તેવા સ્પંડિલમાં સાધુ કે સાઠવીએ “ો વરસારHIણવ વણિજ્ઞિા ’ મલમૂત્રને ત્યાગ કરે નહી. કેમકે કાંદા વિગેરે સજીવ હોવાથી એ સજીવ ડુંગળી વિગેરેથી સંબંધિત સ્થડિલમાં છવહિંસાની સંભાવના હોવાથી મલમૂત્રને ત્યાગ કરવાથી સાધુને સંયમની વિરાધના થાય છે. સંયમનું પાલન કરવું એ જ સાધુ અને સાધવીનું પરમ કર્તવ્ય મનાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના સ્પંડિલમાં મલમૂત્રને પરિત્યાગ કરવો નહી
ફરીથી પણ અદ્ધર આકાશમાં બનાવેલ સ્થડિલમાં મલમત્રને ત્યાગ ન કરવા સંબંધી કથન કરે છે–તે મિત્ર પા મિસ્તુળો કા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અથવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૧