________________
વફ્ટમાણ રીતે નિર્વાધિકારૂપ સ્વાધ્યાય ભૂમિને સ્થાન વિશેષ) સમજી લે કે “તમં આ નિષાધિકારૂપ સવાધ્યાય ભૂમિ ઈડાઓથી યુક્ત છે વાવ સંતાન યાવત પ્રાણિયોથી યુક્ત છે. અથવા બી થી યુક્ત છે. અથવા લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાય જીના સંબંધ વાળી છે. અથવા ઠંડા પાણીથી યુક્ત છે. અથવા રિંગ નાના નાના એકેન્દ્રિય અને દ્વીન્દ્રિય પ્રાણિયથીયુક્ત છે. અથવા પનક ફનગા કીડી મકોડી વિગેરે ત્રસકાય જીવોથી યુક્ત છે. અથવા શીતેદક મિશ્રિત ભીની માટી રૂપ પૃથ્વીકાયના જીથી યુક્ત છે. અથવા કરેળીયાની જાળ પરંપરાથી યુક્ત છે. આ રીતે તેમના જાણવામાં આવે તે “તgri (નહિ” આ રીતથી ઇંડાથી યુક્ત સ્વાધ્યાય ભૂમિને “સુર્ઘ કળિકાં ’ અપ્રાસુક સચિત્ત અષણીય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને “ના રેતાનિ સાધુ કે સાવ એ ગ્રહણ કરવું નહીં અને અધ્યયન માટે ઉપાશ્રયની બહાર આ પ્રકારના ઇંડા વિગેરેથી યુક્ત સ્વાધ્યાય ભૂમિરૂપ નિવાધિકા માં જવું નહીં કેમકે-સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય છે, અને આવા પ્રકારના ઇંડા વિગેરેથી યુક્ત સ્વાધ્યાય ભૂમિમાં જવાથી છની હિંસા થવાનો સંભવ હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમના રક્ષણ માટે સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના સ્થાન માં જવું નહીં. સાધુ અને સાથ્વીએ પ્રતિજ્ઞા કરવી કે આવા પ્રકારની સજીવ સ્વાધ્યાય ભૂમિ પ્રાપ્ત થવા છતાં પણ હું ત્યાં જઈશ નહીં. ગ્રહણ કરીશ નહીં. આ રીતની પ્રતિજ્ઞા કરીને ત્યાં જવું નહીં.
હવે કેવા પ્રકારની ભૂમિમાં સ્વાધ્યાય કરવા જવું તે સૂત્રકાર બતાવે છે, જે મિત્ વા ઉમરવુળી ગા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “મિહિષા નિતીર્ચિ માઈ' જે નિષીવિકામાં અર્થાત્ ઉપાશ્રયની બહાર સ્વાધ્યાયભૂમિમાં સ્વાધ્યાય કરવા માટે જવાની ઈચ્છા કરે “ s TM નિતીર્દિ કાળિકના” અને જે તે સાધુ કે સાધી આ વક્ષ્યમાણ રીતે એ નિષધિકા એટલે કે સ્વાધ્યાય ભૂમિને જાણે કે-આ નિષાધિકા ઝઘઉં અલ્પાંડ અર્થાત્ ઈડાએ વિનાની છે. અહીંયાં અલ્પ શબ્દને ઈષદર્શ હેવાથી ઈષત લેશમાત્ર નહીંવત્ ઈડ છે, અર્થાત્ ઈંડાનું અસ્તિત્વ લેશમાત્ર જ છે. તેથી તે નહીંવત્ છે. તેવી જ રીતે વાળ” નાના નાના એકેન્દ્રિય વિગેરે પ્રણિયે પણ નથી તથા આપવી બીયાઓ વિનાની છે, “નાવ સંદર્ય' તથા લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાય જેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬ ૬