________________
આકુંચન પ્રસારણ અને પાદવિહરણ આ રીતે છેલા ત્રણેને આશ્રય કરેલ નથી. કેવળ અભિગ્રહ દ્વારા સ્થાનમારનું આયણ જ કરવામાં આવેલ છે. આ પ્રમાણે પહેલી પહેલી પ્રતિમાના કરતાં પછી પછીની પ્રતિમામાં વિશેષતા સમજવી.
હવે આઠમા અધ્યયનના કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.– ચાર્ષિ જરૂng mમિાજે આ પ્રમાણે ઉપરોક્ત ચારે પ્રતિમામાં અર્થાત્ અભિગ્રહ વિશેષરૂપ પ્રતિજ્ઞાઓમાંથી “માહિચતા વિન્નિા કોઈ એક પ્રતિમારૂપ અભિગ્રહને સ્વીકાર કરીને રહેવું જોઈએ, પરંતુ બીજી કઈ પણ અપ્રતિપન્ન પ્રતિમાવાળા અર્થાત્ અભિગ્રહને ન સવીકારવાવાળા સાધુના માટે “નો કવિ વિ રૂઝા' નિંદાયુક્ત કંઈ પણ કહેવું નહીં તેમજ પિતાની મોટાઈ કે પ્રશંસા પણ કરવી નહીં. આ પ્રમાણે ' વહુ તક્ષ ઉમરવુરસ મિડુપ Rા સામચિ સંયમનું પાલન કરવું એજ સંયમશીલ સાધુ અને સાધીને સમગ્ર આચાર માનવામાં આવે છે. અર્થાત પરમ શુદ્ધ સંયમનું મુખ્યરૂપે પાલન કરવાથી જ સાધુતાની પૂર્ણતા સમજવી. “G સર્દિ ના ગરૂકજ્ઞાણિ' જે સંયમનું પાલન કરવા માટે સર્વાર્થ સમ્યફજ્ઞાન દર્શન ચરિત્ર અને પાંચ સમિતિથી તથા ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને યતના પૂર્વક વર્તવું જોઈએ ‘ત્તિનિ આ પ્રમાણે વિતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરોને ઉપદેશ આપેલ છે. આ હું સુધર્માસ્વામી કહું છું “કાળત્તિ સમ’ આ રીતે સ્થાન સતિકા સમાપ્ત થઈ અને “ગઠ્ઠમંગાવળ સમાઁ આઠમું અધ્યયનપણ સમાપ્ત થયું. સૂ. ૧૫
સ્વાધ્યાય ભૂમિ મેં આચરણ કરને કે યોગ્ય એવં અનાચરણીય વિધિ કા નિરૂપણ
હવે નવમા અધ્યયનને આરંભ કરવામાં આવે છે.
ટીકાર્થ– આઠમા અધ્યયનમાં સ્થાનનું નિરૂપણ કરવામાં આવેલ છે. તેથી તે સ્થાન કેવા પ્રકારનું સ્વાધ્યાય માટે યોગ્ય કહેવાય છે અને એ સ્વાધ્યાયભૂમિમાં જે આચરણ કરવું જોઈએ અને જે આચરણ ન કરવું જોઈએ એ વિષયનું નિરૂપણ કરવા માટે આ નિષિધિકાધ્યયન નામના નવમા અધ્યયનને આરંભ કરવામાં આવે છે.
જે મિત્ર વા મિજવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘મિતિના રિણી િજાસુ જમાઈ' જે નિષાધિકા અર્થાત ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય ભૂમિમાં જવાની ઈચ્છા કરે છે પુખ નિશીહિર્ચ કાળા ’ અને તે સંયમશીલ સાધુ અને સાવી જે આ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬૫