________________
પરંતુ “તો વિચાર કા સારૂણાનિ' સવિચાર અર્થાત્ કંઈક લેવાવધિ અર્થાત્ અવગ્રહ કરેલા સ્થાનની અંદર વિહરણ રૂપ પરિભ્રમણ કરીશ નહીં. આ પ્રમાણે પહેલી પ્રતિજ્ઞારૂપ પ્રતિમા કરતાં બીજી પ્રતિજ્ઞારૂપ પ્રતિમામાં વિહરણ રૂપ પરિભ્રમણ ન કરવાથી વિશેષતા બતાવેલ છે. આ રીતે “હુવા દિમા” બીજી પ્રતિમાનું સ્વરૂપ સમજવું.
હવે ત્રીજી પ્રતિમાનું સ્વરૂપ બતાવવામાં આવે છે.અઠ્ઠાવા તરજા રિ' હવે ત્રીજી પ્રતિમા કહેવાય છે. “અવિન્ને વહુ રૂamજ્ઞા’ હું અચિત ભૂમિ વિગેરે સ્થાથને આશ્રય કરીશ. અને “અવવિજ્ઞા' ભીંત વિગેરેનું અવલંબન કરીશ. અર્થાત્ આશરો લઈશ. પંરંતુ “નો શાણા વિવિમારૂ શરીરથી કે હાથ પગને લાંબા ટૂંકા કરીશ નહીં અને “નો વિચાર કાળું ટાણાન' સવિચાર અર્થાત્ પગ વિગેરેને ફેરવવા કે લાંબાટૂંકા કરવા સ્થાનને આશ્રય કરીશ નહીં આ પ્રમાણે આ “તદવા વહિ' ત્રીજી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞા સમજવી, બીજી પ્રતિજ્ઞા કરતાં ત્રીજી પ્રતિમામાં પગ વિગેરેને લાંબા ટુંકા કરવાને પણ નિષેધ કરવા રૂપ વિશેષતા સમજવી. - “અવર જવરથા પરિમા હવે ચેથી પ્રતિમારૂપ પ્રતિજ્ઞા બતાવવામાં આવે છે.અરરં લાડનેકરા' હું કેવળ અચિત્ત પ્રાણુક ભૂમિ કે ફલાદિને આશ્રય કરીશ. પરંતુ “રો અવવિકરા વા' છેલ્લી ત્રણેને આશ્રય કરીશ. નહીં જેમ કે-શરીરથી ભીંત વિગેરેને પણ આશ્રય કરીશ નહીં. “નો વિકરિશ્મા” અને હાથ પગ વિગેરેના પણ લાંબા ટૂંકા કરીશ નહીં. નો રવિવારે કાળ રૂક્ષમિત્તિ અને પગ વિગેરેથી વિહરણ રૂપ પરિભ્રમણ પણ કરીશ નહીં અર્થાત્ પગ વિગેરેથી ફરવા માટે પણ અવગ્રહ દ્વારા સ્થાન ગ્રહણ કરીશ નહીં. પરંતુ “વોદ્રા” વ્યુત્સુખકાય થઈને અર્થાત્ કિંચિત કાળ કાયિકચેષ્ટારૂપ હલનચલન રહિત થઈને “વોરદુ સમુત્રોમન) સુટ વ્યુ કેશ મચ્છુ નખ લેમ યુક્ત થઈને અર્થાત્ બીજાના દ્વારા પોતાના કેશ ક્ષુ દાઢી મૂછ લેમ નખ ઉખાડવાના અનુભવ રહિત થઈને “નિરુદ્ધ વા કાનું ટારૂાસમિત્તિ સારી રીતે ઇન્દ્રિય વિગેરેને નિરોધ કરીને સ્થાનને આશ્રય કરીશ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધ્યાનરૂપ કાયોત્સર્ગમાં લીન થઈને સુમેરૂ પર્વની જેમ નિશ્ચલ અને નિષ્ઠપ થઈને રહેવું, અર્થાત્ જે કઈ કેશ વિગેરેને ઉખાડે તે પણ સ્થાનથી ચલિત થવું નહીં “જયસ્થી પરિ’ આ પ્રમાણે ચેથી પ્રતિમા સમજવી. અહીયાં એ સમજવું જોઈએ કે–પહેલી પ્રતિમામાં સ્થાન ભીંત વિગેરેનું અવલંબન અને હાથ પગ વિગેરે સંકોચવા કે ફેલાવવા એ ચારેનું ઉપાદાન કરેલ છે. અને બીજી પ્રતિમામાં પાદ વિહરણને પરિત્યાગ કરીને બળપૂર્વક ત્રણેનું ઉપાદાન કરેલ છે. અર્થાત સ્થાનનું અને કુડ્યાદિનું આલંબન તથા હાથ પગ વિગેરેનું સંકેચ અને પ્રસારણ કરવામાં આવે છે. આ રીતે ત્રણેનું ગ્રહણ સમજવું, અને ત્રીજી પ્રતિમામાં તે શરૂઆતના બે અભિગ્રહોનું ગ્રહણ કરેલ છે. અર્થાત્ અભિગ્રહ દ્વારા સ્થાનનું આશ્રયણ અને શરીરથી કુડય ભીંતનું અવલંબન જ કરેલ છે. પરંતુ છેલા બન્નેનું અર્થાત્ હાથ પગ વિગેરેનું સંકેચ વિસ્તરણ અને પાદ વિહરણરૂપ છેલ્લાબનેને ગ્રહણ કરેલ નથી તથા ચેથી પ્રતિમામાં તે ભીંત વિગેરેનું આલેખન અને હાથ પગ વિગેરેનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૬૪