________________
પણથી યુક્ત છે. તથા ઉનિંગ અર્થાત નાના નાના કીડી મકોડી વિગેરે જીવજંતુઓથી યુક્ત છે. અથવા પનક-ફનગા જીણી જીવાત વિગેરે ક્ષુદ્રાણિથી સંબંધિત છે. અથવા ઠંડા પાણિથી મિશ્રિત લીલી માટિથી યુક્ત છે. અથવા કળીયાની જાળ પરંપરાથી સંબંધિત છે અર્થાત્ એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રસ પૃથ્વીકાય વિગેરે જેથી યુક્ત છે એમ તેમના જાણવામાં આવે “તું તqજરું ઢા” તેવા પ્રકારથી ઇંડા વિગેરેથી યુક્ત સ્થાનને “માસુરં કોળિક્કે ના” અપ્રાસુક સચિત્ત અને અનેષણય-આધાકર્માદિ દેથી યુક્ત યાવત સમજીને “ામે તે ળો પરિફિઝા' પ્રાપ્ત થાય તે પણ સચિત્ત અને આધાકદિ દેથી યુક્ત હોવાથી ગ્રહશું કરવું નહીં. કેમ કે-આવા પ્રકારના ઇંડા વિગેરેથી યુક્ત
સ્થાનમાં રહેવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવું નહીં “gવં સિનામે નેચર એ પ્રમાણે પૂર્વોક્ત શય્યા સંબંધી આલાપકે દ્વારા કહ્યા પ્રમાણે સમજી લેવું. “નાર વચ પસૂચારૂંતિ’ યાવત્ ઉદકથી ઉત્પન્ન થયેલ કંદ હોય કે મુળ હોય અથવા ફળ હોય કે પાન હોય અથવા પુ૫ હેય, અગર બી હેય અથવા લીલા તૃણ ઘાસ હોય આ બધા કંદાદિને જે ઉપાશ્રયના એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જવામાં આવતા હોય તે આ પ્રકારના કંદાદિથી યુક્ત સ્થાન ગ્રહણ કરવું નહીં. આ પ્રમાણે શવ્યાધ્યયનમાં પણ સૂત્રોનું જે પ્રમાણે નિરૂ પણ કરવામાં આવેલ છે એજ પ્રમાણે અહીંયાં પણ સમજવું. અર્થાત અંડાદિ રહિત સૂત્રોથી આરંભી ને ઉદપ્રસૂત મંદાદિ સંબંધી સૂત્રપર્યત જે પ્રમાણે ત્યાં નિરૂપણ કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહીંયાં પણ નિરૂપણ સમજી લેવું “ હું ગાયતળrછું સવારૂમ ૨” આ પૂર્વોક્ત અને લક્ષ્યમાણ કર્માપાદાનરૂપ દષસ્થાનેનું ઉલ્લંઘન કરીને “વહુ મિક્ષ રૂચ્છિરજ્ઞા' જે સંયમશીલ સાધુ નીચે બતાવવામાં આવનારી બાદ હિમહિં ચાર પ્રતિમાઓથી અર્થાત્ અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાઓથી “કાળ સારૂત્ત ઉપાશ્રય વિગેરે સ્થાનમાં રહેવા ઈ છે તે એ ચારે પ્રતિજ્ઞારૂપ પ્રતિમાઓનું નિરૂપણ કરવા માટે
ચ રૂમ માં ઢિ સૌથી પહેલા પહેલી પ્રતિમારૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવે છે કે કઈ સાધુ મુનિને આવા પ્રકારની અવહરૂપ પ્રતિજ્ઞા હોય છે કે–હું અચિત્ત પ્રાસુક ભૂમિ વિગેરે સ્થાનને આશ્રય કરીશ અને કઈ ભીંત વિગેરેને જ શરીરથી આશ્રય લઈશ અને અમિગ્રહ દ્વારા ગ્રહણ કરેલ સ્થાનની અંદર હાથ પગ વિગેરે લાંબાટૂંકા કરીશ તથા પગ વિગેરેથી વિહરણ અર્થાત્ ફરવારૂપ પરિભ્રમણ પણ અવગ્રહ દ્વારા ગ્રહણ કરેલ સ્થાનમાં જ કરીશ. આ રીતે પહેલી પ્રતિમારૂપ પ્રતિજ્ઞા સમજવી. - હવે બીજી પ્રતિમારૂપ પ્રતિજ્ઞાનુ સ્વરૂપ બતાવવામાં આવે છે.-“મહાવ, સુદા રા’ બીજી પ્રતિમા અર્થાત્ પ્રતિજ્ઞાનું સ્વરૂપ આ પ્રમાણે છે.– વિત્ત સહુ ૩વસને
” હું અચિત્ત ભૂમિ વિગેરે સ્થાનને આશ્રય કરીશ અને “અવવિજ્ઞા જાણ” શરી. રથી અચિત ભીંત વિગેરેનું અવલંબન (સહારે) કરીશ. અને “વિડુિં હાથ પગ વિગેરે લાંબા ટુકા કરવા તે પણ અભિગ્રહ દ્વારા ગ્રહણ કરેલ સ્થાનની અંદર જ કરીશ.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬ ૩