________________
મિજણ વા ઉમરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “વાસંમેવ સાદું ગાસુજ્ઞ યથાપ્રાપ્ત સંસ્કારક પ્રમાણે જ અર્થાત્ પહેલેથી રાખેલ સંથારા પ્રમાણે જ રહેવા માટે અવગ્રહ સ્થાનની યાચને કરવી “સં ” તે આ પ્રમાણે “gઢવીસિરું વા' પૃથિવી શિલા હોય અર્થાત્ જમીન પર રાખેલ પત્થર હોય “સિતું વા' કાષ્ઠ શિલા હાય અર્થાત્ લાકડાનું બનાવેલ પીઠાસન હોય કે ફલક હોય અથવા પાટ હોય “ સંથકમેવ પહેલેથી ત્યાં રાખેલ હોય તે પ્રમાણે જ સ્થાનની યાચના કરવી. “તરસ ઢામે સંત સંવસિષા” અને યથાસંતૃત અર્થાત પહેલેથી પાથરેલ તૃણ, પરાળ, વિગેરે મળવાથી નિવાસ કર. તથા તા શામે” એ ઘાસ વિગેરે પાથરણું ન મળવાથી “દુગો વા' કુકકુટાસન અથવા “જ્ઞિજ્ઞ વા’ બેઠા બેઠા જ રહેવું. “સત્તમાં રિમા” આ સાતમી પ્રતિજ્ઞા રૂપ પડિમા સમજવી..
હવે આ સાતે પ્રતિમાઓને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. “
પુષિ સત્તાણું માળે” આ ઉપરોક્ત અભિગ્રહ રૂપે સાત પ્રતિમાઓમાં જે કંઈ એક અભિગ્રહ રૂપે પ્રતિજ્ઞાને આશ્રય કરીને ક્ષેત્રરૂપ સ્થાનની યાચના કરીને રહેવું જોઈએ. બજાર ના પિંકળો' જે પ્રમાણે પિડેષણના પ્રકરણમાં કહેલ છે. એ જ પ્રમાણે અહિંયા પણ સમજવું. કહેવાનો ભાવ એ છે કે-બીજા કોઈ સ્વતીથિકે અથવા પરતીથિકના સાધુ મુનિ મહાત્માઓની નિંદા કે ધૂણાની દષ્ટિથી દેખવા નહીં. એ સૂત્ર ૬
હવે પૂર્વોક્ત પાંચ પ્રકારના અવગ્રહને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે –
ટીકાર્થ–સુઈ ને શાશ્વયંસેવં મારયા US માથે મેં અર્થાત સુધર્માસ્વામીએ આ પ્રમાણે કહેલ છે. આયુમન્ ! શિષ્ય! વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે “રૂ રજુ થેરહિં માવંતેfહું પંજવિ દે પvળજો સ્થવિર કવિપક એવા ભગવાને પાંચ પ્રકારના અવગ્રહ બતાવેલ છે. “i aહા” તે આ પ્રમાણે રેવં દેવેન્દ્રાવગ્રહ “ચમા રાજાવગ્રહ ૨, “વરૂપદે ગૃહપતિ અવગ્રહ ૩, “નારિય વાદે સાગારિક અવગ્રહ ૪, “સાનિયા અને સાધર્મિક અવગ્રહ ૫, આ રીતે પાંચ પ્રકારના અવગ્રહ (અનુમતિ ગ્રહણ) સમજવા. આ કથનને ભાવ એ છે કે સ્વામી જેને સ્વીકાર કરે તેને અવગ્રહ કહે છે. તેમાં દક્ષિણ ભારતમાં વિચરવાવાળા મુનિઓએ પહેલા દેવકના સુધર્મેન્દ્રની આજ્ઞા ગ્રહણ કરવી તે દેવેન્દ્રાવગ્રહ કહેવાય છે. આનાથી એમ જણાય છે કે તિયફલકનું અધિપતિપણું પણ દેવનું જ હતું. આગમમાં કહ્યું પણ છે કે સાધુ મુનિએ જંગલ વિગેરે શૂન્ય સ્થાનમાં પણ દેવેન્દ્રની આજ્ઞા લઈને જ તૃણ, કાષ્ઠ વિગેરેને ગ્રહણ કરવાં અને ભરતક્ષેત્રના ભારત વિગેરે છ ખંડમાં ચક્રવર્તિ રાજાઓનું શાસન હેવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬૦