________________
કુળવળે રવારિછત્તg લસણના વનમાં જવાની ઈચ્છા કરે “તહેવ તિરિન રિ જાવા અને લસણને અગર લસણ સરખા ડુંગળી વિગેરે ઔષધ વિશેષને કે લસણના કંદને અથવા લસણના સરખા ઔષધિ વિશેષના કંદને અથવા તેના મૂળ ભાગને અથવા લસગુના છેડાને અથવા લસણ સરખા ડુંગળી વિગેરેના છેડાને અથવા લસણના નાળ દંડને ખાવા માટે અથવા તેને રસ પીવાને વિચાર કરે અને એ સાધુન જાણવામાં આવે કે આ લસણના કંદાદિ ઇંડાઓના સંબંધવાળા છે. અથવા અંકુત્પાદક બી વિગેરેના સંબંધવાળા છે. તે તેને સચિત્ત સમજીને ગ્રહણ કરવા નહીં પરંતુ ઈંડાં-બી વિગેરેના સંબંધવાળા ન હોય અર્થાત્ અચિત્ત હોય તે ગ્રહણ કરી લેવું. અને જે તિરછું કાપેલા ન હોય તે ગ્રહણ કરવા નહીં એ હેતુથી જ કહ્યું છે કે “તહેવ પૂર્વોક્ત આગ્રાદિના આલાપકની સરખા જ લસણ સંબંધી પણ ત્રણે આલાપ સમજવા. પરંતુ આગ્રાદિ આલાપકો કરતાં લસણના આલાપકોમાં “નવ યુ” વિશેષતા એ જ છે કે-લસણશબ્દને લગાવીને આલાપકે કહેવા આ પૂર્વોક્ત વિષયને જ ખુલાસાવાર સૂત્રકાર બતાવે છે. અરે gm નાળિજા’ તે પૂર્વોક્ત સાધુ કે સાર્વીના જાણવામાં જો એવું આવે કે-“મુi Rા નાણા આ લસણ યાવત્ લસણ સરખા ડુંગળી વિગેરે ઔષધ વિશેષ અથવા “મુળથી લસણના બી અગર લસણ સરખા ડુંગળી વિગેરેના બી કે લસણ કંદ અગર લસણ સરખા ડુંગળી વિગેરેના કંદ અથવા લસણના નાળ દંડ અથવા લસણ સરખા ડુંગળી વિગેરે ઔષધીના નાળ દંડ “હું જાવ જે ઈંડાના સંબંધવાળા છે અથવા યાવત બીયાઓથી યુક્ત છે. અગર લીલેવરીથી યુક્ત છે. અથવા ઠંડા પાણી ઉનિંગ પનક ઠંડો પાણિથી મળેલ લીલી માટીના સંબંધવાળું છે. અથવા જૂતા તંતુજળથી સંબંધિત છે. તેમ જાણે તે તેને સચિત્ત હોવાથી અપ્રાસુક-સચિત્ત સમજીને ગ્રહણ કરવું નહીં. “પર્વ ગરિ. દિછિન્નનિ જે તે લસણ કંદાદિને તિરણું કાપેલ ન હોય તેમ જાણે કે દેખે તે પણ તે સચિત્ત હોવાથી પ્રાસુક ન હોવાથી ગ્રડણ કરવું નહીં. પરંતુ “નિરિદછિન્ને
કાન્નિા ” જે તે લસણના કંદાદિ તિરછા કાપેલ હોય તેમ જાણવામાં આવે તે તેને અચિત્ત હોવાથી પ્રાસુક સમજીને ગ્રહણ કરી લેવું. કેમ કે અચિત લસણના કંદાદિને વાત પીડા વિગેરે આપત્કાળમાં ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થતી નથી. તેથી જ વક રીતે કાપેલ લસણુના કંદાદિને વાત પીડા અવસ્થામાં ગ્રહણ કરી લેવા સૂ. ૬
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૭