________________
હવે પ્રકારાન્તરથી પણ સેલડીના સાંઠાને ખાવાને નિષેધ બતાવવામાં આવે છે – તે મિત્ર વા મિડુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી “મિર્દાશિવ રયં વા વiરયં વા’ સેલડીના સાંઠાની કાતળીના મધ્યભાગને ખાવાની ઈચ્છા કરે અથવા સેલડીની કાતળીને ખાવાની ઈચ્છા કરે અથવા “રોચક વા ઉતારાં વા સેલડીની છાલને કે સેલડીના રસને પીવાની ઈચ્છા કરે અથવા “ ઝા વા’ સેલડીના કકડાને “મુત્તર ના પરચા વા’ ખાવાની કે પીવાની ઈચ્છા કરે અને “જે કં પુ નાળિગા'. તે સાધુ અગર સાથ્વી જે આ વાક્યમાણ રીતે જાણે કે- “વંત છુંથે વા’ આ સેલડીના સાંઠાને મધ્યભાગ “વાવ શાસ્ત્ર વા યાવતું સેલડીની કાતળી કે સેલડીના છેડા કે સેલડીને રસ કે સેલડીને કકડે “હું ઈંડાઓથી યુક્ત છે. અથવા અંકુરપાદક બીથી યુક્ત છે. તથા લીલા ઘાસ વિગેરે વનસ્પતિકાય જેથી સંબંધિત છે. અથવા ઠંડા પાણીના સંબંધવાળી છે. તથા કળયાના જાળ પરંપરાથી પણ સંબંધિત છે. એવું તેમના જાણવામાં આવે તે આ પ્રકારથી ઇંડા વિગેરેના સંબંધવાળી સેલડી અથવા તેના કકડા કે મધ્યભાગ વિગેરે સચિત્ત હોવાથી અપ્રાસુક સમજીને ખાવા નહીં. કેમ કે આ પ્રકારના ઈંડાદિથી યુક્ત સેલડીને ખાવાથી જીવહિંસાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી તે ખાવા નહીં.
હવે ઇંડ વિગેરેના સંપર્કથી રહિત હોય તે તેને ગ્રહણ કરવાનું વિધાન બતાવે છે.-રે મg a fમકલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી “કં નાળિજ્ઞા” જે એમ જાણે કે-બંતાં વા જાવ આ સેલડના સાંઠાને મધ્યભાગ અને થાવત્ સેલડીને પર્વ ખંડ કે સેલડીના છેડા અથવા સેલડીને રસ અથવા સેલડીના કકડા અqહું વા” ઈંડાના સંબંધવાળા નથી. “વાવ કિષિા યાવત્ અંકુરો ત્યાદક સજીવ બીથી પણ સંબંધિત નથી. તથા લીલા તણ ઘાસ વિગેરે વનસ્પતિકાયના જીના સંબંધવાળી તથા. શીતંદકવાળી નથી તેમજ નાના નાના પ્રાણિયેના સંબંધવાળી નથી તથા પનક કીડી મકોડાથી પણ સંયુક્ત નથી. તથા શીદઠ મિશ્રિત લીલી માટીના સંપર્કવાળી નથી. તથા લૂતા તંતુ કરેળીયાની જાળ પરંપરાથી પણ સંયુકત નથી. તેમ જાણીને કે જોઈને આ રીતે ઇંડા વિગેરેના સંપર્ક વિનાના સેલડીના મધ્યભાગ વિગેરેને અચિત્ત હોવાથી પ્રાસુક અચિત સમજીને તથા એષણીય આધાકર્માદિ દેથી પણ રહિત સમજીને ગ્રહણ કરી લેવી. પરંતુ “અતિરિજીછિન્ન રહેવ’ જે સેલડીના સાંઠા વિગેરે તિર્યછિન્ન ન હોય તેને પૂર્વોક્ત સચિત્ત કેરી વિષયક આલાપકની જેમ જ સચિત્ત હોવાથી અપ્રાસુક સચિત્ત સમજીને ગ્રહણ કરવી નહીં. તથા ‘તિછિછિન્ન તવ' જે શેલડીના સાંઠા વિગેરે તિછી કાપેલ કે ચીરેલ હોય તે તે અચિત્ત હોવાથી પ્રાસુક-અચિત્ત સમજીને ગ્રહણ કરી લેવા. કેમ કે–અચિત્ત સેલડીના સાંઠા વિગેરેને ખાવાથી સંયમની વિરાધના થતી નથી.
હવે વાતવ્યાધિ વિગેરે પડાવાળી અવસ્થામાં આપત્કાળ હોવાથી સાધુ અને સાધ્વીને અગ્રાહ્ય લસણ વિગેરેને ગ્રહણ કરવાનું કથન કરે છે.- ૨ મિરહૂ વ મિત્તવુળ રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી જે વાતવ્યાધિની અવસ્થામાં ઔષધરૂપે “સમિતિજ્ઞા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૬