________________
નહી. અર્થાત્ એ અન્યતીર્થિક સાધુઓના તથા અતિથિ અભ્યાગતના છત્ર ચામર કે નરણી કાતર વિગેરેને ઉટા સુટી કરીશું નહીં. તેને જેમના તેમ જ રહેવા દઈશું તથા કુર્ત વા નો પરિવોફિકજ્ઞા’ સુતેલાઓને એટલે કે તે અતિથિ અભ્યાગતને જગાડીશું નહીં તેમજ ‘નો તેાિં પિ વિ અધ્વત્તિય' બીજાને અપ્રીતિજનક કોઈપણ ખરાબ વ્યવહાર કે વતન અમો કરીશું નહી અને ‘qfsળીવં ’ તેમનાથી પ્રતિકૂળ વર્તાવ પણ કરીશું નહીં' આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને સેવાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહની યાચના કરવી. આ રીતની પ્રતિજ્ઞા વિના જ દ્રવ્યાવગ્રહની યાચના કરીને એ અતિથિશાળા વિગેરેમાં રહેવાથી જે એ અન્યતીર્થિક શ્રમણાદિના છત્રાદિ સામગ્રીને ઉ૮ સુલ્ટી કરી દે અગર તેમને અપ્રીતિજનક કટુવચનાદિ વ્યવહાર કરે તે સંયમની વિરાધના થાય છે. તેથી સ્થાનની યાચના કરતી વખતે પ્રતિજ્ઞા પણ કરવી કે કેઈની પણ સાથે અનુચિત વ્યવહાર કે વર્તત કરીશું નહીં. આ પ્રકારની પ્રતિજ્ઞા કરવાથી સંયમની વિરાધના થતી નથી. સૂ, પા ફરીથી પ્રકારાન્તરથી ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે.ટીકાર્થ–ણે ઉમણૂ at fમવુળ જા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી ‘મિત્તિકના ૩રારજીત્તા જે કારણવશાત્ આ માને બગીચામાં જવાની ઈચ્છા કરે તે “ને તથ રૂપ વા સમયદ્રા વા' તે આંબાના બગીચાના માલીક કે અધિકારી વહીવટ કર્તા હોય તે કહ્યું કનુજ્ઞાવિજ્ઞા’ તેમની પાસે અવગ્નડ એટલે કે ક્ષેત્રાવડરૂપ દ્રવ્યાવગ્રાહુની યાચના કરવી કે-ri રજુ ત્રાવ વિરિરામ' હે આયુષ્મન ! આપની ઇચ્છા પ્રમાણે જ એટલે કે જેટલા કાળ માટે અને જેટલા સ્થળ માટે તમારી સંમતિ મળશે એટલા કાળ અને સ્થાનમાં અમે વાત કરીશું અને જ્યાં સુધી તેમાં રહેવાની તમારી આજ્ઞા હશે અને જ્યાં સુધી સાધર્મિક અન્ય સાધુ મુની જ્યારે અહીં પધારશે ત્યાં સુધી જ અમે અહીંયાં રહીશું તે પછી તરત જ અમે વિહાર કરીશું આ પ્રમાણે તે 'િ તસ્થ વાહૂતિ વોહિત્તિ' એ આંબાને વનમાં રહેવા માટે સ્વામી પાસે ક્ષેત્રાવગ્રહની યાચના કરીને નિવાસ કરે. અને તે આંબાના વનમાં તેના સ્વામીની આજ્ઞા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૧