________________
કરીને સાધુને આપીએ. આ પ્રમાણેના એ ગૃહસ્થના વચનને સાંભળીને તે સાધુએ કહેવું કે- આયુષ્મતિ ! બહેન ! સ્નાન કરવાના ચૂર્ણ વિશેષથી આ પાત્રને ધુ નહીં. જે તમે મને આપવા ઈચ્છતા હો તે એવાને એવા જ આપી દે અર્થાત્ નહાવાના ચૂર્ણ વિગેરેથી ઘસ્યા વિના જ મને આપો સાધુએ આ પ્રમાણે કહ્યા છતાં પણ એ સાધુને જે તે ગુડ સ્નાન કરવાના ચૂર્ણથી ઘસીને જ પાત્ર આપવા ઈ છે તે એ પ્રકારના સ્નાન કરવાના ચૂર્ણ વિશેષથી ઘસેલા પાત્રને અપ્રાસુક-સચિત્ત અને અનેષણય આધાકમદિ દેથી યુક્ત સમજીને એ પાત્રને ગ્રહણ કરવા નહીં. તહેવ સીરૂં વસ્ત્રષણના કથન પ્રમાણે જ આ કથન વિષે પણ એટલે કે પઐષણ સંબંધી કથનમાં શીતેદક સંબંધી આલાપક સમજે. જેમ કે–એ ગૃહસ્થ શ્રાવક જે આ વક્ષ્યમાણુ રીતે કહે કે-હે આયુમતિ ! અથવા હે બહેન ! એ પાત્રને લાવે. આ પાત્રને એક વાર કે અનેકવાર પેઈને સાધુને આપવા છે. એ રીતના એ ગૃહસ્થ શ્રાવકના કથનને સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને કહે કે-હે આયુષ્યતિ ! બહેન તમે આ પાત્રને ઠંડા પાણીથી કે ઉના પાણીથી એકવાર કે અનેકવાર ધું નહીં. પણ તમે જે મને તે આપવા ઈચ્છતા હે તે એમને એમ જ અર્થાત્ યા વિના જ આપે એ રીતે કહેતા સાધુને જે તે ગૃહસ્થ શ્રાવક એ પાત્રને ઠંડા પાણી વિગેરેથી પાઈને જ આપે તે એ રીતે શીદકાદિથી ધેરાયેલા પાત્રને અપ્રાસુક-સચિત્ત તથા અષણીય આધાર્માદિ દે વાળા સમજીને સાધુએ એ પાત્રને લેવા નહીં કેમ કે આ પ્રમાણેના અત્યંત ઠંડાપાણી વિગેરેથી ધોયેલા પાત્રને લેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સાધુએ ઠંડા પાણી વિગેરેથી થેયેલા પાત્રને લેવા નહીં. એ જ પ્રમાણે સારું તહેવ' અર્થાત વષણાના કથન પ્રમાણે જ અહીંયા પણ પાવૈષણમાં કન્દમૂલાદિ સંબંધી આલાપ સમજી લેવા. જેમ કે-પર-ગૃહસ્થ શ્રાવક જે આ વયમાણ રીતે કહે કેહે બહેન ! આ પાત્રને લાવે કેમ કે આ પાત્રમાં કંદેનું તથા મૂળાનું એવું બીજેનું તથા લીલેરી તૃણ ઘાસ વિગેરેનું વિશેધન કરીને અર્થાત્ આ પત્રમાં જે કંદ (કાંદા ડુંગળી) મૂળ (મળા ગાજર શકરીયા) વિગેરે અને બીજ (અંકત્પાદક બીયા) તથા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૩૫