________________
પાàષણ રૂપ પ્રતિમાને સ્વીકારીને જે પ્રમાણે પિડેરણામાં કહેવામાં આવી ગયેલ છે. એજ પ્રમાણે અહીંયા પણ એમ ન કહેવું જોઇએ કે-હું જ એક સમ્યક્ પ્રતિપન્ન છું. આ બજા ભત્ર તા સાધુએ તે કેવળ મિથ્યા પ્રતિપન જ છે. સમ્યફ પ્રતિપન નથી. એમ કહેવું નહીં. પરંતુ જે પ્રમાણે હું આ પાષણ રૂપ પ્રતિમાને સ્વીકાર કરીને વિહાર કરૂં છું એ જ પ્રમાણે આ બધા સાધુએ પણ જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં ઉપસ્થિત થઈને અન્ય પરસ્પર સમાહિત થઈને વિહાર કરે છે તેમ બેલવું. “રે pan georg પરમ પવિત્તા આ પ્રમાણે ઉપરોક્ત ચારે એષણાઓનું અન્વેષણ કરતા એ સાધુને જોઈને “વરૂડા’ અન્ય ગૃહસ્થ કહે કે– નાસતો ! તમા!” હે આયુમન્ ! શ્રમણ ! “gsઝાશિ તુમં મારે લા” એક મહિના પછી આપ ફરીથી આવો ત્યારે તમને પાત્રો આપીશ “હ વચ્ચેorg' આ રીતે જેમ વઐષણમાં પહેલાં કહેલ છે. એ જ પ્રમાણે અહીંયા આ પાષણમાં પણ સમજી લેવું. જેમ કે-દસ રાતમાં અથવા પાંચ રાતમાં અથવા કાલે કે પરમ દિવસે આપ આવે છે ત્યારે તમને પાત્રો આપીશ. આ રીતના ગૃહસ્થના કથનને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને તે સાધુ પાત્રને ગ્રહણ કરતાં પહેલાં જ વિચારીને કહે કે-૩ આયુષ્યન્ ! અથવા બહેન તમારું આ રીતનું સંકેત વચન હું સાંભળવા ઇચ્છા નથી. અર્થાત બે ચાર દિવસ પછી પાત્ર લેવા માટે આવે છે એ રીતનું તમારૂ કથન મને પસંદ કે માન્ય નથી. જો તમે પાત્ર આપવા ઈચ્છતા હેતે અત્યારે જ આપ વે ન નેતા વણના આ પ્રમાણે બે લતા એ સાધુને ગુહસ્થ શ્રાવક જે ફરીથી આ રીતે કહે કે-“ભાવવંતો !” હે આયુમન્ ! ભગવદ્ ! શ્રમણ ! થોડા સમય પછી આવજે ત્યારે તમને હું પાત્ર આપીશ. આ રીતનું ગૃહસ્થ શ્રાવકનું કથન સાંભળીને પાત્ર લેતા પહેલાં જ સાધુએ કહેવું કે- “સંતો!” હે આયુમન્ ! અથવા “મા” હે બહેન તમારૂં આ કથન પણ મને માન્ય નથી. તમે મને પાત્ર આપવા ઈચ્છતા હેતે ! અત્યારે જ મને પાત્ર આપે. આ પ્રમાણેના સાધુના વચનને સાંભળીને તે ગૃહસ્થ પિતાની સ્ત્રી કે બહેનને કહે કે-૩રો !” હે આયુષ્મતી અથવા “માિાિ હે. બહેન માં પાચં” આ પાત્રને અત્યારે લાવે તેને “તિસ્કેન વા’ તેલથી અથવા ઘણા વા' ઘીથી અથવા “નવનીપળ વા માખણથી અથવા “વસાણT ’ વસા અર્થાત્ ઔષધિ વિશેષથી ‘અમેજિત્તા’ અભંજન કરીને અર્થાત્ તેલ વૃતાદિથી લિપ્ત કરીને સિનગ્ધ પાત્ર કરીને આપીશ. “સત્ર સિગાળા એજ પ્રમાણે સ્નાનાદિ વિષે સમજવું અર્થાત્ વચ્ચે ઘણોક્ત રીત પ્રમાણે જ અમે અમારા સ્વાર્થ નિમિત્તે પ્રણિયે ભૂત છે અને સોને સમારંભાદિ કરીને પાત્ર બનાવી લઈશું એ રીતે એ ગૃહસ્થના વચનને સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને એ રીતના પાત્રને અપ્રાસુક-સચિત્ત તથા અનેષણય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને ગ્રહણ કરવા નહીં. તે પછી તે ગૃહસ્થ શ્રાવક પિતાની પત્નીને કે પિતાની બહેનને કહે કે- આયુષ્યતિ અથવા હે બહેન આ પાત્રને અમે હમણ લાવે અને તેને સ્નાન કરવાના ચૂર્ણ વિશેષથી અથવા લેધથી કે પાઉડરથી અથવા બીજા કેઈ પણ જાતના ચૂર્ણ વિશેષથી ઘસીને અર્થાત્ એવી રીતે ઘસીને સાફ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૩૪