________________
કારીની સમ્મતિ મેળવ્યા વગર સહિયારા પાત્રોને કે કયાંકથી લાવીને જે તે પૂર્વોક્ત ગૃહસ્થ શ્રાવક સાધુને આપે તે આવા પ્રકારના પાત્ર પુરૂષાન્તરે સ્વીકારેલા હોય તે પણ થાવત્ અમાસુક- સચિત્ત તથા અનેષણય-આધાકર્માદિ સોળ દેથી યુક્ત સમજીને સાધુએ તેવા પાત્ર મળે તે પણ લેવા નહીં. કેમ કે આવા પ્રકારના પાત્ર લેવાથી સંયમની વિરાધના થાય છે. એ જ હેતુથી સૂત્રકાર કહે છે કે-વધેલાડડઢાવો’ ઈતિ અર્થાત વસ્ત્રપણાના સંબંધમાં પહેલા જે પ્રમાણે પાંચમે આલાપક કહેલ છે એ જ પ્રમાણે અહીંયા પાષણમાં પણ પાંચમે આલાપક સમજે, કે જે ઉપર કહેલ છે. આ કથનનો સારાંશ એ છે કે-ઉપરોક્ત પ્રકારના પાત્રે જે પુરૂષાન્તરે સ્વીકારેલ ન હોય અને યાવત બ કારના વ્યવહારમાં પણ લવાયેલ ન હેય આવા પાત્રને અબાસુકસચિત્ત અને અષણીય-આધાકર્માદિ સોળ દેથી યુક્ત સમજીને મળે તે પણ સંયમના બાધક હોવાથી સાધુએ લેવા નહીં. પરંતુ જે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા અપાયેલ પાત્રે પુરૂષાન્તરથી સ્વીકૃત અને બહાર વ્યવહારમાં પણ લવાયેલા છે તેમ જાણવામાં આવે તે એ પાત્રને પ્રાસુક-અચિત્ત અને એષણય–આધાકમાંદિ દેવ વિનાના સમજીને તેના પાત્ર સંયમના વિરાધક ન હોવાથી ગ્રહણ કરી લેવા. કેમ કે તેવા પાત્ર પુરૂષાન્તરથી સ્વીકૃત હોવાથી અને ઉપાશ્રયથી બહાર વ્યવહારમાં લેવાયેલ હોવાથી સંયમની વિરાધના થતી નથી તેથી તેવા પાત્ર લઈ લેવામાં કઈ જાતનો દેષ નથી. “બિલ્લુ વા ઉમરવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “જે સારું પુન વારું કાળકા' જે આ વયમાણ પ્રકારથી પાત્રને જાણે કે- વિરાજા મહતૃણમુલ્હારું આ પાત્રે અનેક પ્રકારના છે અને ઘણું ભારે કીંમતવાળા છે. “તે નgr” જેમ કે “ચાયાળિ વા? આ લોખંડમય પાત્ર છે. એટલે કે સ્ટીલ વિગેરેના આ પાત્ર છે. અથવા “રાવાનિ વા' ત્રપુ એટલે કે રાંગના અર્થાત્ કલાઈના પાત્ર છે. અથવા તંત્રવાળિ વા’ આ તાંબાના પાત્ર છે. અથવા નૌસાળ વા’ આ સીસાના પાત્ર છે. અથવા “હિરોળાયાળિ વા’ ચાંદીના પાત્ર છે. અથવા “gવUપાવળિ વા' આ સેનાના પાત્ર છે. અથવા “રિરિબાવળ વા’ આ રિતિ અર્થાત્ પિત્તળના પાત્ર છે. અથવા “ફારપુરાવા વા’ આ હારપુટના પાત્ર છે. એટલે કે વિશેષ પ્રકારના લેખંડના પાત્ર છે. અથવા “ifળા સાયણિવા પદ્મરાગમણિ કે નીલમણી વિગેરે મણિના પાત્ર છે. એટલે કે મણિમય પાત્ર છે. અથવા આ કાચના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૩૦