________________
પ્રકરણમાં ચાર આલાપકા કહ્યા છે એજ પ્રમાણે અહીંયા આ પાત્રૈષણાના પ્રકરણમાં પણ ચાર આલાપ સમજવા. જેમ કે ગૃહસ્થ અનેક સાધર્મિક સાધુએને ઉદ્દેશીને પ્રાણીભૂત જીવ અને સાને સતાવીને એક પાત્ર અથવા અનેક પાત્રા ખરીદ્રીને અથવા ઉધાર પૈસા લઈને આપે એવ' યાવત્. પુક્તિ પડૈષણાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે કાઇની પાંસેથી જબરાઇથી ઝૂંટવીને પાત્રા લઈ સાધુને આપે અથવા અનિસૃષ્ટ એટલે કે એ પાત્રાના માલિકની અનુમતિ વગર જ સહિયારા પાત્રમાંથી લાવીને આપે અને એ પાત્ર પુરૂષાન્તરથી સ્વીકૃત પણ હાય યાવત્ અપ્રાસુક-સચિત્ત અને અનેષણીય આધાકર્માદિ ષાથી યુક્ત સમજીને સાધુઓએ તેવા પાત્ર લેવા નહીં. આ રીતના આ બીજો માલાપક સમજવા, એજ પ્રમાણે ગૃહસ્થ શ્રાવક જો એક સામિકી સાધ્વીને ઉદ્દેશીને પ્રાણિયા ભૂતા જીવા અને સત્વાનો સમારમ્ભ કરીને અર્થાત્ છકાયના જીવાના આરમ્ભ સમારમ્ભ અને સંરભ વિગેરે કરીને એટલે કે જીવ જંતુઓને પીડા કરીને જો એક પાત્ર કે અનેક પાત્રા ખરીદીને યાવત્ ઉપરાક્ત રીતથી લાવીને આપે અને પુરૂષાન્તર સ્વીકૃત પણ હોય તે પશુ એ પાત્રાને અપ્રાસુક સચિત્ત અને અનેષણીય આધાકર્માદિ સાળ દેષોથી યુક્ત સમજીને સાધ્વીએ તેવા પાત્રા લેવા નહીં. આ રીતે આ ત્રીજો આલાપક છે. તેમ જ કાઈ ગૃહસ્થ શ્રાવક જો અનેક સાધર્મિક સાધ્વીયેાને ઉદ્દેશીને પાત્રને ખરીદીને યાવત્ પુરૂષાન્તરકૃત એટલે કે અન્ય પુરૂષ દ્વારા સ્વીકૃત પણ હાય તા પણ તેવા પાત્રો આપે તે એ પાત્રોને અપ્રાસુક-સચિત્ત અને આધાકર્માદિ સાળ દોષોથી યુક્ત સમજીને તેવા પાત્ર મળે તે પણ સાધ્વીઓએ લેવા નહીં.. આ પ્રમાણેનો આ ચેાથે આલાપક સમજવા. હવે પાંચમા આલાપકનું સૂત્રકાર કથન કરે છે. ‘પંચમે નવે સમળમાદળ અતિન્દુિ' પાંચમા આલાપકમાં કંઈ ગૃહસ્થ શ્રાવક ઘણા ચરક-શાકય સન્યાસીયા વિગેરે શ્રમણેાને તથા બ્રાહ્યણાને અને અતિથિ અભ્યાગતાને તથા વિળયળીમર પાળિય પળિય તહેવ' કૃપા દીન દરિદ્રને અને યાચાને ઉદ્દેશીને જીવજંતુઓને સતાવીને પાત્રાને ખરીદીને યાવત્ ઉધાર પૈસા લઈને અગર કોઇની પાંસેથી જમરાઈથી પડાવી લઈને અથવા મુખ્ય અધિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૯