________________
વજ્રને પુરૂષાન્તર સ્વીકૃત ન હોય તે અર્થાત્ દાતાથી અન્ય પુરૂષો દ્વારા સ્વીકારેલ ન હેાવાને કારણે અપ્રાસુક સચિત્ત- તથા અનેષણીય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુ અને એ ગ્રહણ કરવા નહીં. કેમ કે આ પ્રકારના વજ્ર પુરૂષાન્તરથી સ્વીકૃત ન હાવાના કારણે ઉત્તરગુણ રહિત હાવાથી તેને ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થાયછે. તેથી તÇળાä વાર્થ અનુસિંતરાનું નાવ' આવા પ્રકારના વસ્ત્ર પુરૂષાન્તરથી સ્વીકૃત ન હેાવાથી ઉત્તરગુણુ રહિત હાવાથી તેને ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી તેવા પ્રકારના પુરૂષાન્તરથી સ્વીકૃત નહીં એવા વસ્ત્ર આધાકર્માદિ દ્વેષ યુકત હોવાથી નો હાર્દિકના' તે લેવા નહી' કેમ કે સ’યમનુ` પાલન કરવુ' એ સાધુનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે.
હવે સાધુ અને સાવીએ કેવા પ્રકારના વસ્ત્રો ગ્રહણ કરવા તે કથન કરવામાં આવે છે. અદ્ ઘુળ નૢ નાગ્ગિા' ને તે સાધુ અને સાધ્વી આ વક્ષ્યમાણુ રીતે વસ્ત્રને જાણે કે ‘પુલિંત નું નામ પદ્િમા' આ વજ્ર પુરૂષાન્તરે સ્વીકૃત કરી લીધેલ છે, અર્થાત્ દાતાની પાસેથી અન્ય કાઈ ખીજા પુરૂષે એ વસ્તુને સ્વીકારી લીધેલ હાય ચાવત્ બહાર પણ લાવેલ ડાય અર્થાત સ ́સારના બાહ્વવ્યવહારમાં પણ આ વસ્ત્ર આવી ગયેલ છે. તથા દાતા શ્રાવકે પેાતાને માટે જ આ વસ્રા મગાવેલ હાય અથવા લાવેલ હોય અને તે વસ્ત્ર પરિભુકત હોય અર્થાત્ એ વસ્રનો ઉપયેગ પણ થઈ ગયેલ હાય તથા આસેવિત પણ હાય અર્થાત્ પહેરવામાં આવી ગયેલ હાય એ રીતે સાધુ કે સાધ્વીના જાણવામાં આવે તા આવા પ્રકારના વસ્ત્ર પ્રાક્રુષ્ઠ-અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દોષથી રહિત હાવાથી તેવા વસ્ત્રો ગ્રહણ કરી લેવા. આ સૂત્રનુ તાપ` એ છે કે-જો એ વસ્ત્રને શ્રાવકે વેચાતુ લીધેલ હોય અને ધાઇને સાફસુફૅ પણ કરેલ હાય પણ તે વસ્ત્ર જો અન્ય પુરૂષે સ્વીકારેલ ન હાય તા સાધુ અને સાધ્વીએ તે વસ્ત્ર લેવા નહીં. પણ જો સાધુ અને સાધ્વીના જાણુવામાં એવુ' આવે કે-આ વજ્રને શ્રાવકે ખરીદીને ધાયા પછી પુરૂષાન્તર સ્વીકાર્યોથી પુરૂષાન્તર સ્વીકૃતાદિ ઉત્તરગુણુ ચુકત હવાથી આધાકર્માદિ દોષરહિત સમ અને તેવા વસ્ત્રા ગ્રતુણુ કરી લેવા કેમ કે-આ રીતે ઉત્તરગુણ યુક્ત અને ગ્રહણ કરવાથી સચમની વિરાધના થતી નથી. ।। સૂ. ૪૫
સાધુ અને સાધ્વીને વસ્ત્ર ગ્રહેણુ કરવાના સબંધમાં જ સૂત્રકાર વિશેષ કથન કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૯