________________
જ વિચારથી કાઇ શ્રાવક ઉક્ત પ્રકારના અનિસૃષ્ટ અર્થાત વગર વેચાયેલ વસ્ત્રોને લાવીને સાધુ કે સાધ્વીને આપે તે એવા વસ્ત્ર લેવા નહીં. અને તે વજ્ર જો કયાંકથી ચારીી લાવેલ ડાય અને તે લાવીને શ્રાવક જો સાધુએને આપે તે આવા પ્રકારથી ખરીદાયેલ કે ઉધાર રાખીને ખરીદેલ કે ઉછીના લઈને ખરીદેલ તથા ઉપરોક્ત કથનાનુસારના વોને પુરૂષાન્તર સ્વીકૃત હાય અગર પુરૂષાન્તર સ્વીકૃત નહાય અથવા બહાર વ્યવહારમાં લાવેલ હાય અગર ન લાવેલ હોય અથવા આત્માર્થિક હોય કે આત્માર્થિક ન હાય તથા પરિભુક્ત હાય કે પરિભ્રુક્ત ન હાય તા પણ એ વસ્ત્રને અપ્રાસુક સચિત્ત સમજીને તથા અનૈષણીય-આધાકર્માદિ દોષોથી યુક્ત માનીને સાધુઓએ કે સાલ્વીએએ લેવા નહી કારણ કે આવા પ્રકારના ઉપરોક્ત વચ્ચેાને લેવાથી સયમની વિરાધના થાય છે. એજ પ્રમાણે ‘ાં સાહમ્મિ'િ એક સા`િકી જૈન સાધ્વીને ઉદ્દેશીને જે કોઇ શ્રાવક અનેક પ્રાણિયાને તથાભૂતના અને જીવાના અને અનેક સર્વેના સમાર ભાદિ કરીને અર્થાત્ સતાવીને ઉક્ત પ્રકારના વસ્ત્રને ખરીદીને અગર પૂર્વોક્ત પ્રકારે લઈ ને સાવીને આપે તે એવા પ્રકારના વસ્ત્રોને ચાવત્ ઉક્ત રીતે અપ્રાસુક-સચિત્ત તથા અનેષણીય–આધાકદિ દોષોથી યુક્ત સમજીને સાધ્વીએ તે લેવા નહી' એજ પ્રમાણે ‘વવે સામ્મિળીગો' ઘણી જૈન સાધ્વીઓને ઉદ્દેશીને જો કોઇ શ્રદ્ધાળુ શ્રાવક અનેક પ્રાણિયાને ભૂતા જીવા તથા સત્વાને કષ્ટ આપીને વસ્ત્રોને ખરીદીને અગર પૂર્વોક્ત કથન પ્રમાણે ઉધાર લઇને કે પૈસા ઉછીના લઈને કાઈ પશુ ઉપર વર્ણવેલ રીતે વસ્ત્રો લાવીને સાધ્વીએને આપે તે એવા પ્રકારના વસ્ત્રોને ઉક્ત રીતે અપ્રાસુ-સચિત્ત તથા આધાકર્માદિ દેષવાળા સમજીને સાધ્વીએએ તે લેવા નહી. અગર લેતે સંયમની વિરાધના લાગે છે. એજ પ્રમાણે નવે સમળમાળ અતિન્દુિ ધિાથળીમÇ સમુલ્મ્સિ' અનેક ચરક શાકય વિગેરે શ્રમાને તથા બ્રાહ્મણેાને તથા અતિથિ અભ્યાગતાને તથા કૃપ–દીનહીન નિધન દરિદ્રોને તથા લ ́ગડા ફૂલા અંગવાળા યાચકાને ઉદ્દેશીને ‘તદેવ પુસતકા નફા વિકેસળા' પડેષણાના કથન પ્રમાણે વસ્ત્રષણામાં પણ અનેક પ્રાણિ, ભૂત જી, સત્વાને પીડા કરીને જે કોઇ શ્રદ્ધાળુ શ્રાવક ઉકત પ્રકારે લાવીને સાધુને આપવા ધારે તા એવા પ્રકારના વસ્ત્રો પુરૂષાન્તર સ્વીકૃત ઢાય તે પણ પ્રાસુકેસચિત્ત તથા અનેષણીય આધાકર્માદિ દોષોથી યુક્ત સમજીને તે લેવા નહીં કારણ કે એવા પ્રકારના વસ્ત્રોને લેવાથી સ`ચમની વિરાધના થાય છે. ૫ સૂ. ૩ ૫
હવે ઉત્તરગુણુને ઉદ્દેશીને સુત્રકાર કથન કરે છે.
ટીકાથ’-લે મિર્ વામિમ્બુળી ના પૂર્વોક્ત સંચમશીલ સાધુ અને સાધ્વી છે ૐ પુન Ë ગાળિજ્ઞા' જો આ વફ્ટમાણુ રીતે જાણે કે-‘બસંન્ન મિફ્લુડિયા’ કાઈ શ્રાવકે સાધુના નિમિત્તે ‘હ્રીય વા’ ધોય યા, રä વા' વસ્ત્રને ખરીદ્યું હોય અને ધાયુ હાય અર્થાત્ સાધુના નિમિત્તે વજ્રને ખરીદ્યુ હાય અને ખરીઢીને ધેયુ. હાય અથવા ધોઈને સાસુફ કરેલ હોય અથવા રંજન દ્રવ્યથી અર્થાત્ રગથી રંગીને રાખ્યુ` હૈાય અથવા વટું યા મટું વા, સંયૂમિયં ār' ઘણુ કરીને સરલ, કોમળ, અથવા સીધુ કરેલ હોય અથવા મૃદ્ધ-શુદ્ધ કરેલ હાય તથા સુગધવાળા ધૂપ વિગેરેથી સુવાસિત કરવામાં આવેલ હાય એવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२०८