________________
શ્રાવક એક જૈન સાધુને ઉદ્દેશીને “પારું નસ્ (રહેણ મળિયાવં' પૂર્વોક્ત પિવૈષણાના કથનાનુસાર પ્રાણિને તથા ભૂતને તથા જેને અને અને સમારંભ કરીને અર્થાત આરંભ સમારંભ અને સંરમ્ભ કરીને વિશ્વને ખરી દે અથવા ઉધાર લે કે ઝુટવી લે અથવા માલિકની સમ્મતિ શિવાય જ વગર વેચાયેલ હોવા છતાં પણ લઈ લે તથા કયાંકથી લાવને આપે તે આવા પ્રકારના વસ્ત્રને ચાહે છે તે પુરૂષાન્તર કૃત હોય અથવા અપુરૂષાન્તર કૃત હેય અર્થાત્ તે વસ્ત્ર દાતાથી અન્ય રૂપે બનાવેલ હોય કે લાવેલ હોય કે સ્વીકાર કરેલ હોય અથવા સ્વીકારેલ ન હોય અથવા દાતા પુરૂષે જ બનાવેલ હોય કે લાવેલ હોય તે તે લેવા નહીં અને તે વસ્ત્ર બહાર વ્યવહારમાં પણ લાવવામાં આવેલ હોય અગર વ્યવહારમાં ન લાવેલ હોય તથા શ્રાવકે પિતાને માટે જ બનાવેલ હોય કે પિતાના માટે મંગાવેલ હોય અગર પિતાને માટે ન બનાવેલ હોય કે પિતાને માટે ન મંગાવેલ હોય અને તે વસ્ત્ર પરિભક્ત હોય કે પરિભક્ત ન હોય એટલે કે ઉપયોગમાં લેવામાં આવેલ હોય કે ઉપયોગમાં લેવામાં આવેલ ન હોય અને તે વસ આસેવિત હોય અગર અનાસેવિત હેય અથવા પહેરાવેલ હોય કે પહેરાવેલ ન હોય પરંતુ એવા પ્રકારના વસ્ત્ર અમાસુક સચિત્ત તથા અષણીય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુ કે સાધ્વીએ લેવા નહીં એવા પ્રકારના વસ્ત્ર લેવાથી સાધુ કે સાવીને સંયમની વિરાધના થાય છે. તેથી સંયમ નિયમ ગ્રતાદિનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ સંયમ પાલન માટે ખૂબ ધ્યાન આપવું જોઈએ. કે એક સાધુને ઉદ્દેશીને વસ્ત્ર આપવા માટે અનેક પ્રાણી, ભૂત, જીવ અને સને સતાવીને ગમે તે પ્રકારથી ખરીદીને કે ઉછીના પૈસા લઈને કે ઉધાર રાખીને પૂર્વોક્ત રીતે વસ્ત્ર લાવીને શ્રાવક જે સાધુ કે સાવીને આપે છે તેવા વસ્ત્ર લેવા નહીં “વં જ સાન્નિા એજ પ્રમાણે ઘણા સાધર્મિક જૈન સાધુઓને ઉદ્દેશીને જે પ્રાણિને તથા ભૂતોને તથા જીવને કે સને સમારંભાદિ કરીને અર્થાત્ અનેક પ્રાણ, છે અને સત્વેને સતાવીને જે કેઈ શ્રાવકે વસ્ત્ર ખરીદેલ હોય કે ખરીદ કરતા હોય ઉછીના પૈસા લઈને વસ્ત્ર લેતા હોય અથવા ઉધાર રાખીને વ લાવેલ હોય કે લાવીને આપતા હોય અથવા કોઈની પાસેથી જબરાઈથી છીનવીને લાવેલ હોય અને તે સાધુ કે સાવીને આપતા હોય અથવા ઘણ જેના માલિક હોય કે હક્કદાર હોય તે સઘળાની સમ્મતિ વિના જ કેવળ પિતાના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२०७