________________
કહેવાથી શબ્દોને મૂર્ત સમજવા જોઈએ. તેથી શબ્દ એ આકાશને ગુણ થઈ શકતું નથી. કેમ કે આકાશ સ્વયં અમૂર્ત છે. તેથી વર્ણ ગંધરસ અને શબ્દવાળા મૂર્ત શબ્દ અમૃત આકાશને ગુણ થઈ શકતો નથી. એ જ પ્રમાણે શબ્દોને ઉપચય અપચયશાલી હોવાથી અનિત્ય સમજવા જોઈએ. એથી જ શબ્દોને વિવિધ પરિણામ ધર્મવાળા માનવામાં આવેલ છે. આ બધી વાતેથી એ સિદ્ધ થાય છે કે-શબ્દ દ્રવ્ય છે. ગુણ નથી, છે સૂ. ૧
હવે શબ્દ અનિત્ય હવાના સિદ્ધાન્તને વ્યવસ્થિત કરવા માટે સૂવકાર કથન કરે છે.
ટકાથ–બરે મિરહૂ વ fમવવુળી વાગે તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વીએ “જે ૬ કુળ gવં જ્ઞાળકના’ એવી રીતે જાણવું જોઈએ કે “પુકિંગ મારા મામા’ ભાષા દ્રવ્ય વર્ગણના પુદ્ગલેના ઉચ્ચારણની પહેલાં ભાષા અભાષા જ રહે છે, અને માલિકઝમાળી મારા માતા’ કંઠ, તાળુ, ઓષ્ઠ વિગેરે સ્થાનેથી ઉચ્ચારણ થવાથી જ ભાષા દ્રવ્ય પુદ્ગલ ભાષા થાય છે, આનાથી એ સિદ્ધ થાય છે કે કંઠ, તાળુ; એઠાદિના વાયુ વ્યાપારથી જ ભાષાની ઉત્પત્તી થાય છે. તેથી શબ્દ રૂપ ભાષા અનિત્ય જ છે. એ જ પ્રમાણે શબ્દનું ઉચ્ચારણ કર્યા પછી તરત જ વિનાશ થઈ જવાથી ભાષણ કર્યા બાદ પણ શબ્દ રહેતા નથી. એમ કહે છે. “મારામચરિતા ૨ નં મારિયા મારા અમારા ભાષણ કાળ વીતી ગયા પછી ભૂતકાળની ભાષા પણ અભાષા જ થઈ જાય છે. ભાષા રૂપ શબ્દોના ઉચ્ચારણની પછી તરત જ નષ્ટ થઈ જવાથી તેનું અસ્તિત્વ રહેતું નથી.
હવે સાધુ અને સાધવીને વફ્ટમાણ ચારે ભાષાઓમાં બીજી અને ત્રીજી ભાષા અભાષણીય હોવાનું સૂત્રકાર કથન કરે છે –
ટીકાઈ–બરે મિકક્ષ વા મિત્રશુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી જે કં પુન પર્વ જ્ઞાળિs" તેમણે એ રીતે જાણવું જોઈએ કે-“T ૨ માસ સદા ચ માસા મોરા” જે ભાષા સત્ય રૂપ છે અને જે ભાષા અસત્યરૂપ છે. તથા “ના મારા તવા મોરા ના જ મારા લાદવા મોના જે ભાષા સત્ય મૃષારૂપ છે અને જે ભાષા અસત્ય અમૃષારૂપ છે અર્થાત્ જે ભાષા સત્યરૂપ નથી તેમ અસત્ય પણ ન હોય એવી આ અસત્યા અમૃષાનામની ચેથી ભાષા વ્યાવહારિકી ભાષા કહેવાય છે. આ ચારે ભાષા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૬