________________
છે. તેથી આ ચેાથી ભાષાજાતને અસત્યાડમૃષા શબ્દથી વ્યવહાર કરે છે. આ ચારે ભાષા જાતમાં સાધુએ પહેલી અને એથી ભાષા જાતને ભાષા સમિતિથી યુક્ત થઈને સંયમ પૂર્વક જ બલવી. પરંતુ બીજી અને ત્રીજી ભાષાજાત બેલવી નહી કેમ કે એ બીજી અને ત્રીજી ભાષાજાત બેલવાથી સંયમની વિરાધના થાય છે.
હવે ઉપરોક્ત વિષના સમર્થન માટે ગ્રન્થકાર સુધર્માસ્વામી પિતાની મનસ્વી કલ્પનાનાનિરાસન માટે કહે છે કે-રે વૈમિ ને બચા ને ૨ પશુઘના ને કાયા” જે આ હું કહી રહ્યો છું એ સઘળી વાતને અતીત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે કાળમાં ક્રમશઃ ઉત્પન્ન થઈ ગયેલા તથા ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થનારા બધા “અરહંતા માવંતો સર્વે તે ભગવાન તીર્થકર આદિનાથથી લઈને મહાવીર સ્વા. પર્યન્તના વીતરાગ કેવળજ્ઞાની “ચલણ વેવ રત્તાર માસના આ ચાર પ્રકારની ભાષા જાતને યથાયોગ્ય “મલિંદુ વા
માáતિ વા’ પ્રવેશ કરી ચુકેલ છે. અને વર્તમાનમાં પ્રયોગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણું “માહિતિ વા’ પ્રવેશ કરશે. અર્થાત, આ ચાર પ્રકારની ભાષા જાતના સંબંધમાં હું
ગા. ૭ જે કહું છું તેને અતીત, અનાગત, અને વર્તમાન કાળના બધા જ તીર્થકરાએ પહેલાં પણ પ્રવેગ કરેલ છે અને વર્તમાનમાં પણ પ્રગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ પ્રયોગ કરશે. કેવળ હું જ આ રીતે ચાર ભાષા જાતને કહી રહ્યો છું એવી વાત નથી. એજ પ્રમાણે “પત્નવિ, વા નવનિ વા નવિરતિ વ’ આ ચાર પ્રકારની ભાષા જાતને અતીત કાલીન પહેલાંના આદિનાથ વિગેરે તીર્થકરેએ બતાવેલ છે. અને વર્તમાન કાલના તીર્થકર ભગવાન મહાવીર સ્વામી બતાવી રહ્યા છે. અને ભાવી તીર્થકર પણ બતાવશે. આથી એ સિદ્ધ થાય છે કે કેવળ હું કહું છું એવી વાત નથી. આ પ્રમાણે આ સુધર્મા સ્વામીના કથનનું તાત્પર્ય સમજવું “સંધ્યારું જ ચાહું નિત્તાનિ' આ બધી ભાષાજાતને અચિત્ત માનવામાં આવે છે. તથા “વUામંતણિ ધમંતળ’ આ સઘળી ભાષાજાતને વર્ણવાળા અને ગંધવાળા તથા રમંતાઈ જાનમંતાન’ રસવાળા અને સ્પર્શ વાળા અને તથા “વફા ઉપચય અપચયવાળા અર્થાત્ વૃદ્ધિહાસવાળા તથા “વિશ્વરિણામમાÉ મવંતરિ ચાહું અનેક પ્રકારના પરિણામ ધર્મ યુક્ત માનવામાં આવે છે. એમ તીર્થકરેએ કહ્યું છે. અહીયાં ભાષાાતને વર્ણ ગંધરસ અને સ્પર્શથી યુક્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૫