________________
કહેવું તથા “તરણ ૬ ઇસ વા હું એ ગૃહસ્થના ધન દેલત વિગેરે ચર્યું છે કે કઈ બીજાના ધન દોલત વિગેરે ચોરી લીધું છે એમ પણ કહેવું નહીં. તથા “જાવંતેજો, વયંવર આજ ચાર છે અને આજ એ ચારને ઉપચારક અર્થાત્ મદદગાર છે. એમ પણ કહેવું નહીં. તથા “ચંતા આ મારવાવાળે ઘાતક છે. “અર્થ સૂથારી” અથવાઆણે અહીં ખાતરીયું મૂકીને ખાતર પાડેલ છે એમ પણ કહેવું નહીં. કેમ કે એમ કહેવાથી એ ચેરની લેકે હત્યા કરે અગર એ ચાર સાધુને મારી નાખે વિગેરે ઘણું દેને પ્રાદુર્ભાવ થશે. તથા “નં તવસિ મિજવું બળ તેનંતિ સંરૂ એ તપસ્વી ભિક્ષુક સાધુને કે જે ચેર નથી તેને ચોર તરીકે માનશે ‘બર મિનરલૂળ પુરવરિદા ઇસ ઘguળા” તેથી સાધુ માટે પહેલેથી જ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સંયમ નિયમ પાલન કરવાની પ્રતિજ્ઞા કહી છે. “સ રેક કાવ' એજ સાધુપણાને તુ અને કારણ યાવત્ ઉપદેશ પણ એજ આપેલ છે કે “તારે લવણ આવા પ્રકારના સાગારિક નિવાસસ્થાનમાં ‘ળો કાળું વા તેનું વા’ સ્થાન શય્યા કે નિવાધિકા કરવી નહીં ! સૂત્ર ૨૧ છે
ક્ષેત્ર શય્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાઈ–ણે મિવ વા મિજવુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી બેસે i gm gવં કાળઝા? જે આ વક્ષ્યમાણ રીતે ઉપાશ્રયને જાણી લે કે “તાપુ નેણું વા વાઢવુવા’ ઘાસના ઢગલામાં કે પરાળના ઢગલામાં અર્થાત્ ઘાસ અને પરાળ વિગેરેથી ભરેલ આ ઉપાશ્રય “સ0 ઇંડાઓથી યુક્ત છે. “સવાળ” પ્રાણિયથી યુક્ત છે “સગીર બીયાએથી યુક્ત છે. “સgિ લીલેરીથી ભરેલ છે. “પોરે એષઝાકળના કણોથી ભરેલ છે. “સો પાણીથી યુક્ત છે. “=ાત્ર સત્તા” એવં યાવત્ જીણા જીણા પ્રાણિ કીડી મકડી તથા પનક તથા શીતદકથી મળેલ માટીથી તથા મકડાની જાળ પરંપરાથી પણ ભરેલ છે. એ પ્રમાણે જોવામાં આવે કે જાણવામાં આવે તે “તઘરે ૩ ’ આ રીતના તૃણ પુંજ અને પરાળ પુંજ વિગેરે તથા ઇંડા, પ્રાણિ અને બી વિગેરેથી યુક્ત ઉપાશ્રયમાં સાધુએ સ્થાન -ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે સ્થાન ગ્રહણ કરવું નહીં. તથા શષ્યા શયન કરવા માટે સંતાક-સંથારો પણ પાથર નહીં'. તથા નિષાધિકા-સ્વાયાય કરવા માટે ભૂમિ ગ્રહણ પણ કરવી નહીં. કેમ કે આ પ્રમાણેના બહુ પ્રાણિયોથી યુક્ત ઉપાશ્રયમાં નિવાસ કરવાથી હિંસાની સંભાવનાના કારણે સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી આ રીતે અનેક પ્રાણિવાળા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીએ નિવાસ કરે નહીં. છે . ૨૨
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧ ૨