________________
“સામવિં' સાધુતાનું સમગ્ર અર્થાત્ સંપૂર્ણતા છે, અર્થાત્ પિષણ સંબંધી નિયમ પાલન કરવાથી સંયમશીલ સાધુ અને સાધ્વીની સધુ પણાની પરિપૂર્ણતા-સફળતા ગણાય છે “ત્તિષિ તેથી આ સમાચારીનું ચોગ્ય રીતે પાલન કરવા ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે. એમ ગ્રંથકાર કહે છે. “વિહેતના નામ ચાર પ્રકારનો આ રીતે પિંડે. ષણ નામને અધ્યયનને આ અગીયારમો ઉદ્દેશે કહ્યો છે. આ સુ. ૧૨૨ છે
જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગસૂત્રના બીજા વૃતકે ધની મર્મ પ્રકાશિકા વ્યાખ્યામાં પિંડેષણ નામનું પ્રથમ અધ્યયનું સમાપ્ત છે
낡
શશ્લેષણાધ્યયન કા નિરૂપણ
બીજું શમેષણ અધ્યયન ટીકાઈ-હવે પિંડૅષણ નામના પહેલા અધ્યયનમાં આધ્યાત્મિક ચિંતન માટે શરીરનું સંરક્ષણ આવશ્યકીય હોય છે. તેથી શરીરના સંરક્ષણ માટે પિંડગ્રહણ પ્રકાર બતાવેલ છે. એ પિંડરૂપ આહારને ભિક્ષારૂપે ગ્રહણ કરીને થોડા જ ગ્રહસ્થ હોય તે ઉપાશ્રયમાં જ ખાઈ લેવું જોઈએ એ હેતુથી આ બીજા શમેષણ નામના અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે.
શય્યા ચાર પ્રકારની હોય છે. ૧ દ્રવ્યશયા ૨ ક્ષેત્રશસ્યા ૩ કાલશમ્યા ૪ ભાવ શમ્યા એમાં પણ દ્રવ્યશચ્યા ત્રણ પ્રકારની હોય છે. ૧ સચિત ર અચિત્તા અને ૩ મિશ્રા તેમાં પહેલી સચિત્તા દ્રવ્યશય્યા પૃથ્વીકાય વિગેરે હોય છે, બીજી અચિત્તા દ્રવ્યશગ્યા એજ પ્રાસુક-અચિત્ત અર્થાત જવરહિત પૃથ્વીકાયિક વિગેરે હોય છે, અને મિશ્રા દ્રવ્ય શવ્યા એજ અર્ધ પરિણત પૃથ્વીકાયિક વિગેરે હોય છે, ક્ષેત્રશય્યા ગ્રામદિરૂપ કહેવાય છે. તથા કાળશા તે ઋતુ સંબંધિત કાળવાળી હોય છે. અને ભાવશગ્યા બે પ્રકારની માનવામાં આવે છે. ૧ ષડ્રભાવ વિષયક અને ર કાય વિષયક એમાં પણ જે જીવ જે ઔદયિકાદિ ભાવમાં જ્યારે રહે છે ત્યારે તેને ષડ્રભાવશયા કહે છે અને સ્ત્રી વિગેરેના શરીરમાં રહેલ ગર્ભસ્થ જીવના સ્ત્રી વિગેરેને જ બીજી કાયવિષયા નામની ભાવશયા કહે છે. કહ્યું પણ છેલ્વે fણ છે મા ઈત્યાદિ ગાથા સંસ્કૃત ટીકામાં કહ્યા પ્રમાણે સમજી લેવી,
શ્રી આચારાંગ સૂત્ર : ૪