________________
સર્વસમારંભસ્વભાવવાળા અને સચિત્ત ભોજન કરવાવાળા તેમજ રાગ અને શ્રેષમાં આગ્રહ રાખવાવાળા અન્ય મિથ્યાદષ્ટિ અવીતરાગદ્વાર પ્રતિપાદિત માર્ગ મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્ય નથી, આ કારણે હું કહું છું કે આ આહંત માગમાં રહીને મેં કર્મોને નાશ કરેલ છે, અન્યને પણ મારું આ કહેવું છે કે તેઓ પણ સંયમના આચરણમાં અથવા તપની આરાધનામાં પિતાની શક્તિને ન છુપાવે. જે પિતાનું બળ અને વીર્ય છુપાવે છે એ સાચે મુનિ નથી. આથી સાચા મૃનિ થવા માટે પોતાના બળ વીર્યને ન છુપાવવું જોઈએ. આથી જ એ સાચે સુનિ બની શકશે. આ પ્રમાણે સુધર્માસ્વામીએ વીર ભગવાન પાસેથી જાણેલ સિદ્ધાંત પિતાના શિષ્ય જબૂસ્વામીને કહેલ છે. એ સૂત્ર ૧ છે
| દ્વિતીય સત્ર કા અવતરણ, દ્વિતીયસુત્ર ઔર છાયા .
ફરી–મુનિજને કેવું થવું જોઈએ ? આ વાતને પ્રગટ કરતાં કહે છેને પુછવુ ” ઈત્યાદિ.
તીન પ્રકાર કે લોગ હોતે હૈ-કોઈ સંયમ ગ્રહણ કરતા હૈ ઔર મરણપર્યન્ત પર્ણતત્પરતા કે સાથ ઉસે નિભાતા હે; કોઇ સંયમ ગ્રહણ કરતા હૈ ઔર પરિષહોપસર્ગ સે બાધિત હો ઉસે છોડ દેતા હૈ, ઔર કોઈ ન સંયમ લેતા હૈ ન ઉસે છોડતા હૈ જો સંયમ લેકર ગૃહસ્થોં કે આશ્રિત હોકર રહને | લગતા હૈ વહ ભી ગૃહસ્થ–જેસા હી હૈ ..
पूर्व-चारित्र-ग्रहणावसे चारित्राचरणेन उत्थातुं शीलं यस्य स પૂવસ્થા ચારિત્ર ગ્રહણ કરવાના સમયે ચારિત્ર આચરણથી પોતાની વૃદ્ધિ કરવાને જેને સ્વભાવ છે તે “પૂરવાચી” છે. એટલે–ચારિત્રને અંગીકાર કરી જે પોતાના ચારિત્રમય આચરણથી પિતાના જીવનની ઉન્નતિ કરે છે એનું નામ પૂર્વોત્થાયી છે. એ પૂર્વોત્થાયી “નો પાસપતી” ચારિત્ર ગ્રહણ કર્યા પછી પોતે જેને સ્વીકાર કરેલ છે એનાથી ચલિત થતું નથી. કેમ કે એને સ્વભાવ ગ્રહણ કરેલા ચારિત્રના પાલનમાં ખૂબ જ મક્કમ બનેલો હોય છે એથી એ ચારિત્ર ગ્રહણ કર્યા પછીથી ઉત્તરોત્તર એમાં જ રત બની રહે છે. આથી તે “પ્રસ્થાન્નિતી થતો નથી. સિંહની માફક એ એકાંત વિહરણશીલ હેવાથી તેને ગણધરાદિ સમાન માનવામાં આવેલ છે. આ પ્રથમ ભંગ છે. આ ભંગવાળા મુનિ અતિ ઉત્તમ છે. ૨૨
શ્રી આચારાંગ સૂત્ર : ૩