________________
"}
6
મની તેઓ તે તે વૈષયિક ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે છ પ્રકારના જીવોની હિંસા કરે છે અને તેથી થતું પાપ ઉપાર્જન કરે છે અને તેમાં વધારો કરતા રહે છે. આવી પ્રવૃત્તિથી તેઓ “ मारान्तः જન્મ મરણનાં ચક્કરમાંથી છૂટી શકતા નથી. “ મળ–માર્:=બાયુષો વિનારા मार ’ શબ્દનો અર્થ આયુષ્યના અંત–મરણુ છે, તે જીવ એની અંદર જ રહે છે. એનાથી છૂટા પડી શકતા નથી, છુટા થવાના સાધનોથી તે ખૂષ દૂર છે, જન્મ-મરણના સાધના સાથે જ સંકળાયેલા રહે છે, હિંસાદિક પાપપ્રવૃત્તિનાં કર્મોથી અથવા પેાતાની વૈષયિક ઈચ્છાઓ અનુસાર પ્રવૃત્તિ કરવાથી સંસારમાં કોઈપણ પ્રાણી જન્મ-મરણના અંધનથી છૂટ્યા નથી, ન તો છૂટી શકશે, અને ન છૂટે છે. જન્મ-મરણનો અભાવ તે જીવને જ થાય છે કે જેના ભવાન્તરોપગ્રાહિ કર્મો નાશ થયેલાં હોય છે. આ કર્મોના નાશ કરવા માટે ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવાની અને સંયમિત જીવનનું આરાધન કરવાની આવશ્યકતા છે. આનાથી વિપરીત પ્રવૃત્તિમાં આ કર્મ ગુરૂતર બંધાય છે જે જીવને વારવાર જન્મ-મરણના ચક્કરમાં લઇ જાય છે. जातस्य દિ ધ્રુવો મૃત્યુ-ધ્રુવ ગન્મ મૃતસ્ય ૨'' એ સિદ્ધાંત છે. જેના જન્મ છે તેનું મરણ છે જેનું મરણુ છે તેના જન્મ પણ છે. આ બધા અભિપ્રાયને હૃદયમાં રાખીને ટીકાકાર કહે છે કે મૃતો દિ પુનમવાન્તરોવત્રાદિ-મનદ્વાયાન ઉપરતે વ, जातोऽपि पुनर्भवान्तरकर्मसत्त्वात् म्रियते " ।
'
66
ઠીક જ છે, મૃત આત્માની ભવાન્તરોપગ્રાહિકના સદ્ભાવથી ફરીથી ઉત્પત્તિ, અને ઉત્પન્ન થયેલાનુ તે જ કમના સદ્ભાવથી મરણ થાય છે. અથવા ‘મારી ' શબ્દના અર્થ સામાન્ય કેમ અગર સંસાર છે, અસયમી જીવા વૈષચિક સુખાને વશ બની કર્મના આસ્રવ કરે છે અને વારંવાર જન્મ-મરણનાં દુઃખાને ભાગવતા રહે છે. કહ્યુ પણ છે—
,,
" मां मारयते यस्मान्ममारिभूतश्च मारयति वान्तः । अनुसमयं मरणादपि, कर्म भवो वा भवेन्मारः ॥
',
ટીકાકારે એ જ માર શબ્દની વ્યુત્પત્તિપ્રદ વાત આ પદ્યથી પ્રદર્શિત કરી છે. આમાં ‘મર્ ' શબ્દને અથ કર્મ અથવા સંસાર ખતાવવામાં આવેલ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૫૪