________________
ભગવાન્ કૌલે ઔર કબૂતર આદિ પક્ષિયોંકો પૃથ્વી પર આહાર કે નિમિત્ત સ્થિત દેખ કર ઉન્હેં બાધા નહીં હો, ઇસ પ્રકારસે માર્ગકે એક ઓરસે ધીરે ધીરે ચલતે હુએ આહારકી ગવેષણા કરતે થે ।
ભગવાન આહાર માટે જે સમયે વિચરણ કરતા હતા એ સમયે ભૂખથી વ્યાકુળ અને તરસથી દુઃખી એવા કાગડા તથા કબુતરે વગેરે જીવે કે જે ભૂખને સંતાષવા રસ્તામાં જહીં કહીંથી આવી જ્યાં એક જગ્યાએ મળતા હતા. અને ખીજા પણ વધુ સ ંખ્યામાં આવી તેમની સાથે ભળતાં હતાં. આવા પક્ષિ ઉડી ન જાય અને તેને જરા પણુ કષ્ટ ન પહેાંચે આ રીતે સંભાળપૂર્વક એમની બાજુમાંથી ધીરે ધીરે નીકળી જતા તાત્પર્ય એ છે કે—પ્રભુ જે સમયે આહાર લેવા નીકળતા હતા ત્યારે એમના જવા આવવાથી કાઇ પણ જીવને કષ્ટ પહેાંચતુ નહીં, ત્યાં સુધી કે જે કન્નુતર વગેરે જીવ મામાં ચણુ ચણતાં આમ-તેમ કરતાં એ સમયે ભગવાન એમની નજીકથી સાવધાનીપૂર્વક નીકળી જતા. (૧૦)
ગ્યારહવીં ઔર બારહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
ફ્રી-‘ અનુવા ' ઇત્યાદિ.
બ્રાહ્મણોં યા શાક્યાદિ શ્રમણોં યા અન્ય જીવોંકી વૃત્તિછેદ નહીં હો; ઇસ પ્રકારસે આહારકા અન્વેષણ કરતે થે ।
આ રીતે બ્રાહ્મણ, શ્રમણ, શાકય, આજીવક, પરિવ્રાજક, તાપસ અને ભિક્ષુક, આમાંથી કાઈને પણ તેમના તરફથી નડતર થતાં નહીં, અને અકસ્માત્ આવી ચડેલ ચાંડાલ, તેમજ દુધની લેાભી ખીલાડી, કુતરા વગેરેને જોઈ ભગવાન એ કાઈ ને વિઘ્નરૂપ ન થતાં યતનાપૂર્વક ધીરે ધીરે નીકળી જતા. એમના ચાલવાથી કુંથવા કે કીડી, મકેાડી વગેરે સૂક્ષ્મ જીવાને પણ કોઈ કષ્ટ થતું નહીં. (૧૧-૧૨)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૩૧