________________
આઠવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
ફરી~ નખ્વા ।' ઈત્યાદિ.
ભગવાનને પાપકર્મોકા તીન કરણતીન યોગસે પરિત્યાગ ક્રિયા ।
હેય અને ઉપાદેય તત્ત્વના જ્ઞાતા ભગવાન મહાવીરે કદિ પણ પોતે પાપકમ કર્યો નથી, અને ખીજા પાસે કરાવ્યા પણ નથી, તેમજ પાપકર્મ કરવાવાળાનું અનુ મેદન પણ કર્યું નથી. (૮)
નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
હવે ભગવાનની ગ્રાસ–એષણાવિધિને કહે છે— મં વિક્સ ’ઈત્યાદિ.
ભગવાન્ ગ્રામ ઔર નગરમેં પ્રવેશ કરકે ઉદ્ગમદોષ ઔર ઉત્પાદનાદોષ રહિત શુદ્ધ આહારકો ગ્રાસૈષણાદોષકા પરિવર્જન કરતે હુએ ગ્રહણ કરતે થે
ગામ અગર નગરમાં પ્રવેશ કરી ઉદ્દગમ અને ઉત્પાદનાના દોષોથી રહિત શુદ્ધ આહારની ગવેષણા કરી. ગવેષણા કરી ખાઇમાં જ્ઞાનચતુષ્ટયથી મન વચન અને કાય, આ ત્રણ ચૈાગોની શુભપ્રવૃત્તિપૂર્વક એ આહાર કે જે ગ્રાસૈષણાના ઢોષોના પરિહારથી સારી રીતે શુદ્ધ હેાય તેનુ સેવન કરેલું. (૯)
દસવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
ગ્રાસ–એષણાની વિધિનું કથન સૂત્રકાર ત્રણ ગાથાઓથી પ્રગટ કરે છે,~~~ ‘ગટ્ટુ વાયત્તા ’ ઈત્યાદિ.
6
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૩૦