________________
ભગવાસે કભી કોઈ પૂછતા તુમ કૌન હો? તબ ભગવાન્ કહતે મેં ભિક્ષુ હું તબ વે ભગવાન્ કો નિકલ જાને કે લિયે કહતે તબ ભગવાનું
| વહાંસે ચલે જાતે યદિ નહીં જાનેકો કહતે તો ભગવાન્ કષાયયુક્ત ઉન મનુષ્યને પ્રતિ
સમભાવસે મૌન હોકર ધર્મધ્યાનમેં સંલગ્ન રહતે !
આ ઉજજડ ઘરમાં કે ઉતરેલ છે ” એ પ્રકારથી જ્યારે પ્રભુને કોઈ પુછતું ત્યારે ભગવાન એની શંકાનું સમાધાન કરવા એટલે જ પ્રત્યુત્તર આપતા કે ભિક્ષુ છું. આ જવાબ પછી પુછનારને આમાં કોઈ પ્રકારને સ્વાર્થ ન દેખાતે તે તે ભગવાન સામે ક્રોધિત બની કહેતો કે તમે અહિંથી નીકળી કોઈ બીજા સ્થાન ઉપર તાત્કાલિક ચાલ્યા જાવ. ભગવાન પણ આ પ્રકારની એની વાતથી મધ્યસ્થ ભાવયુક્ત થઈ એવું સમજીને એ સ્થાનને ત્યાગ કરતા કે “જ્યાં વિરોધ કરવામાં આવે એ સ્થાનમાં સાધુએ ન રોકાવું જોઈએ. એ જ સાધુને ઉત્તમ આચાર છે ત્યાંથી નીકળી જતા. જે તે ત્યાંથી નિકળવાનું નહિ કહેતા તે પણ પ્રભુ પિતાના ઉપર કષાયયુકત થતા તે માણસો પ્રત્યે સમભાવી બની ધમ ધ્યાનમાં મગ્ન રહેતા. ધર્મધ્યાનથી કદી પણ તેઓ સ્મૃત ન થતા. (૧૨)
તેરહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી––‘વંસિને 'ઈત્યાદિ.
શિશિર ઋતુ પવનકે ચલને પર કિતનેક અનગાર કાંપતે થે, કિતનેક અનગાર ઉસ હિમવાતસે બચને કે લિયે નિર્વાત સ્થાનકી ખોજ કરતે થે .
શરદીની રૂતુમાં ઠંડા પવનના ચાલવાથી માણસેના શરીરમાં એને પ્રવેશ થતાં રૂવાડા ઉભાં થઈ જાય છે, દાંત સામે દાંત અથડાય છે, શરીરમાં કંપારી છુટે છે. આ રીતે ખુબજ મુશ્કેલીથી ઠંડીનું દુઃખ માણસ સહન કરે છે. કોઈ અનગાર તે આ ઠંડીથી બચવા એવા સ્થાનની તપાસમાં રહે છે કે ઠંડા વાયુને સંચાર પણ ન થઈ શકે અને ઠંડીથી એને બચાવ થઈ શકે. (૧૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૧ ૩.