________________
શૂન્ય
ઘરોંમેં અથવા નિર્જન પ્રદેશોંમેં લોગ ભગવાન્સે વિવિધ પ્રશ્ન પૂછતે થે, પરન્તુ ભગવાન્ મૌન રહતે થે । કભી કભી કોઇ કોઇ જાર પુરૂષ આદિ આ કર ભગવાન્સે પૂછતે થે, પરન્તુ ભગવાન્ મૌન રહતે થે, તબ વે ક્રુદ્ધ હો કર ભગવાન્ કો દણ્ડ મુષ્ટિ આદિસે તાડતે થે;લેકિન ભગવાન્ નિર્વિકાર હો
વે
કર સખ
સહુ લેતે થે ।
ભગવાન સમય વિહારમાં રહેતા અને ઉજ્જડ ઘર વગેરે સ્થળે રોકાતા તે એ સમયે માણસા આવી અનેક પ્રકારના પ્રશ્નો કરતા. કાઇ પુછ્યું તમે કાણુ છે ? અહિં કેમ રોકાયા છે ? કાઈ કાઇ પુછતુ કે તમે કાંથી આવ્યા છે ? વગેરે. આ રીતે પુછનારાઓમાંના કેાઈને પણ પ્રભુ કાઇ પણ ઉત્તર આપતા નથી પરંતુ મૌન રહેતા. આજ રીતે કોઇ કોઇ વ્યભિચારી પુરૂષ એકલા આવી ભગવાનને કાંઈ પુછે તે પણ ભગવાન મૌન જ રહેતા, એને પણ કાંઈ જવામ આપતા નહીં. આથી એ લેાકેાના દિલમાં ભગવાન પ્રત્યે કષાયપરિણતિ જાગી જતી અને ક્રોધયુક્ત ખની આવા માણસે ભગવાનને લાકડીથી કે હાથથી ખુબ માર મારતા, છતાં પણ ભગવાનના દિલમાં તેમના પ્રત્યે બદલે લેવાની વૃત્તિ જાગતી નહીં. ગમે તેવા સમયે પણ તેએ સમાધિપૂર્વક ધર્મ ધ્યાનમાં જ તલ્લીન રહી આ બધા ઉપસર્ગાને સહન કરતા, (૧૧)
બારહવીં ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ।
ફ્રી—′ ચમત્તત્તિ' ઇત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૧૨