________________
ભગવાન મહાવીર સ્વામી અધિક સોતે નહીં થે, યદિ નિદ્રાઆને લગતી થી
તો ભગવાન્ સાવધાન હોકર જાગતે રહતે થે, અપ્રિતિજ્ઞ ભગવાન્ છદ્મસ્થાવસ્થામેં રાત્રિ કે અન્તિમ પ્રહરમેં અન્તર્મુહૂર્તમાત્ર શયન કરતે થે.
ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કદી અધિક નિદ્રાનું સેવન કર્યું નથી, અર્થાત્ તેઓ નિદ્રાને આધીન બન્યા નથી. જે સમયે નિદ્રા આવવાને સમય હેય એ સમયે સાવધાન બની પિતાના આત્માને તપ અને સંયમની આરાધનામાં લગાડી દેતા હતા. તેઓ સ્વાપ–સુવાની પ્રતિજ્ઞાથી રહિત હતા, છઘાવસ્થાની છેલી રાત્રે અત્તમુહૂર્તકાળમાત્રમાં સ્વમદશી બન્યા. (૫)
|
છઠ્ઠી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા |
08
ફરી –“સંયુક્સમાં” ઈત્યાદિ.
ભગવાન્ મહાવીરસ્વામી નિદ્રાકે દોષોંકો અચ્છી તરહ જાનતે હુએ નિદ્રા આનેકે સમય ઉઠ કર, બાહર નિકલ કર, એક મુહૂર્ત ભ્રમણ કર ફિર
ધ્યાનમેં બૈઠ જાતે થે..
નિદ્રાને શ્રી મહાવીર પ્રભુ કર્મ બંધનું કારણ માનીને તેને ત્યાગ કરતા હતા. જ્યારે નિદ્રા આવતી તો શીતકાલની રાત્રીમાં મકાન બહાર જઈ મુહૂર્ત માત્ર ધર્મધ્યાનમાં તત્પર બની નિદ્રાના વિજેતા બનતા. (૬)
સાતવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી—–“
હિં” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
3०८