________________
તીસરી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી–“માતા” ઈત્યાદિ
ભગવાનને કભી ધર્મશાલાઓમેં, ઉધાન સથિત ગૃહોંમેં, નગર કે મધ્યભાગમેં, શમશાનમેં, શૂન્યગૃહમેં, વૃક્ષમૂલમેં નિવાસ ક્યિા
ક્યારેક ક્યારેક પ્રભુ ગામ અથવા તે શહેરની બહાર બનેલી ધર્મશાળાઓમાં ઉતરતા તે ક્યારેક બગીચામાં રોકાતા. ક્યારેક નગરમાં તે કયારેક સ્મશાનમાં, કયારેક ઉજજડ ઘરમાં તે કયારેક કેઈ વૃક્ષના નીચે જ રહી જતા. આ રીતે પ્રભુના રેકાવાનું કેઈ નિયમિત સ્થાન ન હતું, જ્યાં અવસર મળતું ત્યાં પ્રાસુક સ્થાનમાં રોકાઈ જતા. (૩)
ચૌથી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા
ભગવાને કેટલા સમય સુધી તપ અને સંયમની આરાધના કરી ? આ પ્રકારની જીજ્ઞાસાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે-“હિં” ઈત્યાદિ.
ભગવાનને ઇસ પ્રકારકે આવાસોંમેં કુછ અધિક તેરહ વર્ષો તક નિવાસ યિા, ઔર વહાઁ પર નિદ્રાદિપ્રમાદ ઔર વિસ્રોતસિકા સે રહિત ભગવાન્
ધ્યાનાવસ્થામેં રહે !
ભગવાને કેટલા સમય સુધી તપ અને સંયમની આરાધના કરી ? આ પ્રકારની જીજ્ઞાસાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે-“હિં” ઈત્યાદિ.
વિહાર અવસ્થામાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર વસ્તીમાં ૧૩ તેર વર્ષથી છેડો ઓછો સમય રહ્યા હતા તેઓ રાત દિવસ સંયમની આરાધના કરતાં કરતાં તપશ્ચર્યામાં તત્પર રહેતા અને પ્રમાદરહિત થઈ સમાધિભાવયુક્ત ધર્મ, ધ્યાનમાં સદા એકરૂપ બની રહતા. (૪)
પૉચવી ગાથા કા અવતરણ,ગાથા ઓર છાયા |
ફરી—–“ગિરિ નો ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર ૩
૩૦૮