________________
સ્થાવર જીવ ત્રસ હોકર ઉત્પન્ન હોતે હૈ, ઔર ત્રસ જીવ સ્થાવર હો કર ! અથવા સભી જીવ અપને ઉપાર્જિત કર્માનુસાર સભી યોનિયોંમેં
ઉત્પન્ન હોતે હૈ I
પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ, આ બધા સ્થાવરકાય એકેન્દ્રિય જીવ છે. એ કર્મના પ્રભાવથી દ્વીન્દ્રિયાદિક રૂપથી પરભવમાં ઉત્પન્ન થઈ જાય છે. બે ઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, પાંચ ઈન્દ્રિય જીવ એ ત્રસ છે, કેમકે એમને ત્રસનામકર્મને ઉદય રહે છે. આ ત્રસ જીવ પણ કર્મની વિચિત્ર તાથી પૃથ્વી આદિ સ્થાવર-એકેન્દ્રિય--રૂપથી બીજા ભવમાં ઉત્પન્ન થાય છે. અથવા-સમસ્ત નીઓ જેમનું ઉત્પત્તિસ્થાન છે એવા સવનિક-ચાર ગતિમાં ભ્રમણ કરવાવાળા જીવ અજ્ઞાનથી આવૃત બની પોતપોતાના દ્વારા ઉત્ત -ગ્રહણ કરવામાં આવેલ અષ્ટવિધ કર્મના પ્રભાવથી જુદા જુદા રૂપમાં સર્વ નીમાં જાવાવાળા હોય છે. તાત્પર્ય એ છે કે દરેક એનીમાં રહેલ જીવ કર્મના ઉદયથી પરભવમાં બીજી એનિમાં જન્મ ધારણ કરી શકે છે. એવું નથી કે એક જ નિમાં નિયમિત રૂપથી તે જન્મ લેતે રહે. એ જ કહ્યું છે–
“રામમિર્ન વિધા જાતિ વિદ્યા
વિવિઃ મનેTચ્ચે-ચૈત્ર સજ્યનં નારિતમ્” i૧ જગતમાં એવી કઈ પણ, ભૂમિ શુદ્ધ નથી બચી કે જ્યાં કર્મની વિચિત્ર રચનાથી યુક્ત આ જીવે પોતાનું નાટક ન કર્યું હોય. (૧૪)
પન્દ્રહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી—“માનવં જ ઈત્યાદિ.
ભગવાનને ઇસ પ્રકાર સમઝા કિ યે મોહયુક્ત પ્રાણી દ્રવ્ય ઔર ભાવ ઉપધિસે યુક્ત હો કર કર્મક પ્રભાવશે ક્લેશકા અનુભવ કરતે હૈ ! ઇસ લિયે
ભગવાન ને સભી પ્રકારકે કર્મો કા પરિત્યાગ કર દિયા
ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ આ વાત જાણેલી કે જે અજ્ઞાની પ્રાણી દ્રવ્ય અને ભાવ ઉપાધિથી યુક્ત છે, તે કર્મના પ્રભાવ-ઉદયથી છેદાય અને ભેદાય છે. રાત દિવસ અનેક કલેશને અનુભવ કરતા જ રહે છે. આ માટે પ્રભુએ
શ્રી આચારાંગ સૂત્ર ૩
૩૦૧