________________
ભગવાન્ ષજીવનિકાયકે સ્વરૂપો જાન કર ઉનકે આરમ્ભ
કા પરિહાર કરતે હુએ વિચરતે થે .
ભગવાને પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, શૈવાલ અને બીજહરિતાદિરૂપ વનસ્પતિકાય અને ત્રસકાય, આ છે કાયના જીવેને “આ બધા જીવસહિત છે” એવું જાણી સર્વ પ્રકારેથી એના આરંભને પરિત્યાગ કરતાં કરતાં જ વિહાર કરે. (૧૨)
તેરહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ભગવાન દ્વારા પૃથ્વી વિગેરે જીવનિકાયો આરંભ તજવામાં આવેલે, આ વિષયને સૂત્રકાર પુનઃ પ્રદર્શિત કરે છે-“ચારું સંરિ’ ઈત્યાદિ.
યે પૃથિવી આદિ ષજીવનિકાય સચિત હૈ. એસા વિચાર કર ઉનકે સ્વરૂપ ઔર ભેદ-પ્રભેદોંકો જાન કર ઉનકે આરમ્ભ કો પરિવર્જિત કરકે વિચરતે થે
ભગવાન મહાવીરે આ પૃથ્વી વગેરે ષડૂછવનિકાયના જીના આરંભ પરિત્યાગ એ વિચારીને કરેલો કે એ બધા સચિત્ત-સજીવ છે. તથા આ બધાનું સ્વરૂપ શું છે ? એને પણ સારી રીતે જાણી એના ભેદ અને પ્રભેદને સંપૂર્ણ રીતે વિચારી એના આરંભથી રહિત થઈ પ્રભુ વિહાર કરતા હતા. (૧૩)
ચૌદહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
જીવેના ત્રસ અને સ્થાવરરૂપના ભેદને સમજાવવા માટે સૂત્રકાર કહે છે – બહુ થાકા” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩