________________
કે હું પણ આ પ્રકારે મારા જીવનને લઈ જાઉં તો એ પ્રમાણે તે કરી શકે નહીં એ પ્રકારને ઢાળ ઢાળી શકે નહીં. ભગવાનની વંદના કરવા આવતા માણસ સાથે તેઓ પ્રેમથી બોલતા નહીં; અને ઉપલક્ષણથી નહીં વાંદવાવાળા ઉપર ક્રોધ કરતા નહીં. તેમના ઉપર ગમે તેટલા પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગ આવે તે પણ તેઓ પિતાના ધ્યાનથી વિચલિત થતા નહીં. અનાર્ય દેશદિકમાં વિહાર કરતી વખતે ધર્મસંજ્ઞાથી રહિત એવા હીનપુણ્ય અનાર્યોથી ભાગવાનને અનેક પ્રકારનાં કષ્ટ સહેવાં પડેલાં. દંડ વિગેરેની તાડનાથી તેમજ માથાના વાળ પકડી ખેંચવા વિગેરેથી ભગવાનને અનેક રીતે દુઃખ પહોંચાડવામાં આવેલા કાંકરા, તેમજ પથરા વિગેરેના પ્રહારો કરવામાં આવ્યા હતા તો પણ એમના તરફ કષાયભાવસંપન્ન નહિ થયા. (૮)
નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી–“હારું' ઈત્યાદિ,
ભગવાન્ મહાવીરસ્વામી કઠોર વચનોંકો સહતે થે, નૃત્ય, ગીત, દયુદ્ધ ઔર મુષ્ટિયુદ્ધ આદિકો સુનને ઔર દેખને કે લિયે ઉન્હેં કુતૂહલતા નહીં
હોતી મુનિશ્રી વર્ધમાન સ્વામી અન્ય સાધારણ પ્રાણી પણ જેને સહન ન કરી શકે એવા કઠોર વચનેની તરફ જરા પણ ધ્યાન ન દઈ સમ્યક્ પ્રકારથી સહન કરવાવાળા થયા–સર્વ પ્રકારથી તેઓ સહનશીલ વૃત્તિના બન્યા. આખ્યાન(કથાવાર્તા) નૃત્ય અને ગીતમાં તેઓને આશ્ચર્ય થયેલ નહીં, તેમ દંડયુદ્ધ અને મુષ્ટિયુદ્ધને જોઈ તથા સાંભળી રોમાંચિત–આશ્ચર્યચકિત બન્યા ન હતા. (૯)
દસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા !
ફરી—વિ
ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૯૮