________________
સાતવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
મામાં ચાલતાં ભગવાનને કોઈ ગૃહસ્થજન આવીને મળે અને પુછપરછ કરે તે પણ ભગવાનના ધ્યાનનો ભંગ નહિં થતા, આ વાતને સૂત્રકાર પ્રગટ કરે છે- जे के इमे ' ઈત્યાદિ.
"
ગૃહસ્થલોગ ભગવાન્કે પાસ એકત્રિત હોતે તો વે ઉનકી ઓર લક્ષ ન દે કર અપને ઘ્યાનમેં હી મગ્ન રહતે । યદિ વે ગૃહસ્થ ઉનસે કુછ પૂછતે તો ચુપચાપ વહાંસે ચલ દેતે । વે ઘ્યાનસે કભી ભી વિચલિત નહીં હોતે
જો કોઈ ગૃહસ્થ જન આવી માગમાં ભગવાનને મળતા તે તેમની સાથે ભગવાન સહુવાસ કરતા ન હતા અને પોતાના ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા. પૂછવામાં આવતી અથવા નહીં પૂછવામાં આવતી કેાઈ પણ વાતને ભગવાન જવાબ આપતા નહીં-કેાઈની સાથે ખેાલતા ચાલતા નહી'. માર્ગોમાં ઈય્યસમિતિથી ચાલતા રહેતા. મેાક્ષમાગથી અને ધ્યાનના તરફથી તેઓ પેાતાનું ચિત્ત જા પણુ ખીજી તરફ ફેરવતા નહીં. ( ૭ )
આઠવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
ક્રી—‘ નો સુર૦ ઈત્યાદિ.
,
ભગવાન્કો કોઇ અભિવાદન કરતા યા તો વે ઉસસે પ્રસન્નતા નહીં પ્રગટ કરતે થે, ઔર યદિ કોઇ અભિવાદન ન કરે તો ઉસ પર ક્રુદ્ધ ભી નહીં હોતે થે । અનાર્ય દેશોંમેં ભગવાન્ કો યદિ કોઇ તાડન આદિ કરતા તો ભી ઉનકા ભાવ કલુષિત નહીં હોતા ।
આ કહેવામાં આવેલ અને આગળ કહેવામાં આવનાર ભગવાનનું ચરિત્ર બીજા માણસો માટે એ રીતથી આચરણ કરવું સહેજ નથી કેાઈ માણસ વિચારે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૯૭