________________
ભગવાને જો વસ્ત્ર ધારણ કિયા થા વહ તીર્થંકરપરમ્પરાકે રક્ષાર્થ; નહીં કિ હેમન્તૠતુમેં શરીરપ્રચ્છાદન નિમિત્ત ।
ભગવાન મહાવીરે એવા વિચાર કર્યો કે આ વજ્રથી ઠંડી આપવામાં પ્રસિદ્ધ એવી હેમન્તરૂતુમાં હું મારા શરીરને ઢાંકીશ નહીં. આના ઉપભાગથી ઠંડીના સમયમાં હું મને સુખી કરવામાં પ્રવૃત્ત નહીં થઈશ. આ પ્રકારની ભગવાન મહાવીરની વિચારણાનું કારણ એ હતું કે તેઓ પોતાના અભિગગનુ પાલન પૂર્ણરૂપથી નિભાવવામાં શક્તિશાળી હતા. એ વાત ‘નવ’ આ વિશેષણુ પદ્મથી સૂત્રકારે પ્રશિત કરેલ છે. એમના શરીરમાં એટલી શક્તિ હતી કે જેની સામે માગશર મહિનાની ઠંડીની શિકત પણ નિર્બળ ખની ગઈ હતી. અથવા पारगः આ વિશેષણના બીજો એ પણ અથ થઈ શકે છે કે જ્યારે તે એજ ભવથી સસારરૂપી અથાગ સમુદ્રને પાર કરવામાં સમથ હતા. આ સમર્થ આત્મા સામે શીત કાળની ગણત્રી શું? વસ્ત્રથી શરીરને આવૃત ન કરવાના અભિગ્રહ ભગવાને ઘેાડા સમયને માટે નિયમરૂપથી અંગીકૃત કરેલ નહીં' પરંતુ આજીવન એ અભિગ્રહ એમણે સ્વીકાર કર્યાં હતા.
66
શકા—જ્યારે વજ્રથી શરીરને આચ્છાદિત ન કરવાનો અભિગ્રહ ભગવાને આજીવન અંગીકૃત કર્યાં તે પછી ભગવાને વસ્ત્રોને કેમ ન તજ્યાં ?
ܕܙ
ઉત્તર-શંકા ઠીક છે, પરન્તુ આચાર પાલન કરવા માટે જ તેમણે એમ કર્યું. જે પ્રકાર તી કરાએ વસ્રને ધર્મ-ઉપકરણરૂપ માની ગ્રહણ કરેલ. આ વાત ' अनुधार्मिकम् આ પદ્મથી સૂત્રકારે પ્રગટ કરેલ છે. (૨)
66
"2
તીસરી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
દીક્ષા સમયે જ્યારે ભગવાનના શરીર ઉપર ચંદનાદિ સુગંધિત દ્રવ્યાના લેપ કરવામાં આવ્યે આ સમયે તેની સુગ'ધથી આકર્ષાઈ ભમરાએ શરીર ઉપર બેસવા લાગ્યાં અને કરડવા લાગ્યાં, આ વાતને સમજાવતાં સૂત્રકાર કહે છે— ૮ ચત્તાર સાહિ" ' ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૯૪