________________
ખીજા ઉદ્દેશમાં—શાસ્ત્રમાં જે નિષેધ કરવામાં આવેલ છે તેવા અન્ન, વસ્ત્રાદિનો મુનિએ ગ્રહણ ન કરવા જોઈએ. આપવા ઈચ્છનાર ન લેવાથી ગુસ્સે થાય તે મુનિએ ન લેવાનું કારણ ખુલાસાથી તેને સમજાવી તેના ગુસ્સાનુ રામન કરવું જોઈ એ, તે બીજા ઉદ્દેશમાં ખતાવેલ છે. (ર)
ત્રીજા ઉદ્દેશમાંડ...ડી વગેરેના કારણથી કાંપતા મુનિવરના શરીરને જોઈ શકાશીલ બનેલ ગૃહસ્થની શંકાનુ સમાધાન ચેાગ્ય સમજણથી કરવું જોઇએ આ ત્રીજા ઉદ્દેશમાં બતાવાયું છે. (૩)
ચોથા ઉદ્દેશમાં——કામને આધીન અનેલ લલના (સ્ત્રી) જનની સામે જવામાં અસમર્થ બનેલા મુનિજન સંયમને જાળવવા વૈહાયસ અને ગા પુષ્ઠ, આ મરણને વિના વિલંબે સ્વીકારી લે, પરંતુ સયમથી લેશમાત્ર હટે નહિ એવું ચેાથા ઉદ્દેશમાં કહેવાએલ છે. (૪)
પાંચમા ઉદ્દેશમાં——રાગગ્રસ્ત હાલતમાં, સંયમ પાળવામાં અસમર્થ બની જાય તેવા મુનિએ પેાતે સ્વીકારેલ અભિગ્રહના પાલન માટે ભકતપરિજ્ઞા નામનું મરણુ સ્વીકારવું જોઇએ, તેમ બતાવેલ છે. (૫)
છઠ્ઠા ઉદ્દેશમાં—એકત્વભાવનાવાળુ મુનિનું મરણુ પ્રશસ્ત કહેવામાં આવેલ છે. સંયમ ધનનું નિર્મળ મનથી પાલન કરવાના ભાવ સમજાવવામાં આવેલ છે. (૬)
સાતમા ઉદ્દેશમાં—એક માસ કે તેથી વધારાની મર્યાદાવાળુ મરણ મુનિજન પાળે, ભલે ગમે તેટલી મુસીબતે સહેવી પડે છતાં અને શક્તિહીન ખની જાય તે છતાં સંયમથી જરા પણ વિચલિત ન બને, છટ્ઠ-અઠ્ઠમ આદિ તપક્રમથી આહારાદિક આછાં કરે, અને શાસ્ત્રની મર્યાદામાં બતાવ્યા પ્રમાણે સથારા કરી દેહની સમસ્ત ક્રિયાઓને મુનિજન ત્યાગી દે. (૭) આાઠમા ઉદ્દેશમાં——ચિરકાળથી ચારિત્રસ`પન્ન સાધુ વૃદ્ધાવસ્થા કે રોગના કારણે અશક્ત ખની ગયેલ હાય, અને તેનુ શરીર પીડાથી રીખાતુ હોય ત્યારે તે સાધુ ત્રણ મરણમાંથી કાઇ એક મરણુ માટે સંથારા કરે અને પેાતાના જન્મને સફળ બનાવી ભવના ફેરાને ટાળી દે. (૮)
આઢમા અધ્યયનના આઠમા ઉદ્દેશ - સમાપ્ત ! ૮-૮ ॥
આ આચારાંગસૂત્રના વિમેાક્ષ નામના આઠમા અધ્યયનની આચારચિ'તામણિ–ટીકાના ગુજરાતી અનુવાદ સ’પૂર્ણ ! <u
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૯૧