________________
દશવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી પણ–“પાળા રે” ઈત્યાદિ.
સાધુ યહ વિચાર કરે કિ યે પ્રાણી મેરે શરીરકી હિંસા કરતે હૈ રત્નત્રયકી તો નહીં કરતે 1 એસા વિચાર કર વહ ઉહેં નિવારિત ન કરે અપની શય્યાસે
- કભી દૂર ન જાય ઔર પરીષહોપસર્ગોકા સહન કરે !
આ બે ઈન્દ્રિયવાળા પ્રાણી મારા શરીરનું ભક્ષણ કરનારાં છે પણ રત્નત્રયનું નહીં એ વિચાર કરી પોતાના શરીરના મમત્વને ત્યાગી તે સાધુ, સમાચરિતગ્રહણ કરેલ અભિગ્રહના ભંગના ભયથી એ માંસ-લેહીનું ભક્ષણ કરનાર જીને દૂર ન કરે, તેમ એના ભયથી પિતે એ સ્થાન છેડી બીજા સ્થાને ન જાય, તથા તે સાધુ પ્રણાતિપાતાદિક, અથવા શબ્દાદિક વિષય-કષાયરૂપ અનેક આ થી પીડાતે હોવા છતાં પણ તે દ્વારા થતા પરિષહ અને ઉપસર્ગની પીડાને સહન કરે.(૧૦)
ગ્યારહવ ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી પણ–“હિં” ઈત્યાદિ.
બાહ્યાભ્યન્તર ગ્રન્થસે રહિત અપની આત્માકો ભાવિત કરતે હુએ મુનિ અન્તિમસ્વાસોચ્છવાસપર્યન્ત સમાધિયુક્ત રહે . ઇસ પ્રકારકા મુનિ કર્મક નિશેષ હોને પર મોક્ષગામી હોતા હૈ ઔર યદિ કર્મ અવશિષ્ટ રહ જાતા હૈ તો દેવલોકગામી હોતા હૈ . ગીતાર્થ સંયમી ઇસ ઇંગિત મરણકો સમ્યક
| પ્રકારસે સ્વીકૃત કરતા હૈ .
જે મુનિ આત્માથી સર્વથા પૃથભૂત બાહ્ય–શરીરાદિકરૂપ, અને આત્યંતર-રાગાદિરૂપ પરિગ્રહોથી પિતાને ભિન્ન માને છે, અને આવા પ્રકારની જેની સદાભાવના બની રહે છે, તથા ધર્મધ્યાન અને શુકલધ્યાન, આ બને ધ્યાનમાંથી જે કઈ એક ધ્યાનથી સમન્વિત રહે છે તે મરણના અવસરને પાર કરનાર બને છે અંતિમ શ્વાસ અને નિઃશ્વાસ સુધી સમાધિ સંપન્ન રહે છે. આ રીતથી મરણ કરવાવાળા સાધુ કમરૂપ રજથી રહિત બનીને સિદ્ધિલેકમાં, અથવા કર્મોને અવશેષ રહેવાથી દેવલોકમાં જાય છે. અહિં સુધી ભકતપરિજ્ઞા નામના મરણનું વર્ણન કરવામાં આવેલ છે. આગળ હવે અર્ધા પદ્યથી સૂત્રકાર ગિતમરણના કથનને પ્રારંભ કરે છે–પ્રથમ ઈતિમરણ કેણ કરે છે? એને માટે સૂત્રકાર
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૮૦