________________
મુનિ આહારકો છોડ કર ઉસ દર્ભસંથારાકે ઉપર શયન કરે,
અનુકૂલ પ્રતિકૂલ સભી પરિષહોંકો સહે.
સંલેખનાથી :શદ્ધ શરીરવાળા, ત્રણ પ્રકારના કે ચારે પ્રકારના આહારના પરિત્યાગી, મહાવ્રતે જેણે ગ્રહણ કરેલ છે, સમસ્ત જીવને જેણે ક્ષમાપ્રદાન કરેલ છે અને પિતે પણ પિતાના બધા પ્રત્યક્ષ અને પક્ષ દેની ક્ષમાયાચના કરેલ છે, સુખ અને દુઃખમાં જે સમભાવી બની ચુકેલ છે, અને આત્મતત્વના જ્ઞાતા હોવાને કારણે જે મરણને ભય રાખતો નથી, એ તે મુનિ બીછાવવામાં આવેલ સંથારાની પડિલેહણ કરી ફરી પરિમાર્જના કરે, એ પછી તે તેના ઉપર સુવે. સંથારે ગ્રહણ કરેલ તે મુનિ ઉપસર્ગોથી ન અકળાતાં તેને સહન કરે. પિતાના અનુકૂલ-પુત્ર-મિત્ર અને કુટુંબીજનેના સંસર્ગથી આવેલ પરિષહ અને ઉપસર્ગોથી હષિત બની તથા પ્રતિકૂળ-વધ-બંધન-આકોશ વગેરેથી ઉત્પન્ન તેથી કોપપરાયણ બની સાધુમર્યાદાનું તે ઉલ્લંઘન ન કરે. (૮)
નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
આ અર્થને સૂત્રકાર સ્પષ્ટ કરે છે–સંસદ
૨” ઈત્યાદિ.
ઉસ શય્યા પર ઉસ મુનિકે માંસશોણિતકો કીડિયા ઔર ગૃધ્ર આદિ પક્ષી
પાર્વે તો ઉનકી હિંસા ન કરે ઔર ન ક્ષતસ્થાનકા પ્રમાર્જન હી કરે !
કીડી-સર્ષ–ઉંદર-ધુસ-ખીસકેલી-છછુંદર વગેરે સંસર્ષણશીલ પ્રાણી, ગીધ વગેરે ઉર્વચારી જીવ, સિંહ, વાઘ, શીયાળ વગેરે અપશ્ચારી જીવ કે જે માંસ અને લેહીને જ ભક્ષણ કરનારા છે, એ કદાચ તે સાધુના માંસ અને લેહીનું ભક્ષણ કરવા આવે તો તે તેની હિંસા ન કરે, તેમ એના દ્વારા ખાવામાં આવેલા શરીરના કેઈ પણ ભાગને રજોહણાદિકથી પ્રભાજિત ન કરે. ગીધ સિંહ, વાઘ વગેરે માંસ ખાનારા છે. કીડી આદિ, આદિ શબ્દથી મચ્છર, માકડ, જી, લીખ વગેરે લેહી ચુસનારા છે. (૯)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૭૯