________________
ગ્રામાઠિ કિસી સ્થાનમેં જાકર સાધુ તૃણ કી યાચના કરે, તૃણ લેકર એકાન્ત સ્થાનમેં જાયેં । વહાઁ કલ્પનીય ભૂમિ કી પ્રતિલેખના પ્રમાર્જના કર કે વહાં પર તૃણ કા સંથારા કરેં ઔર ફિર ઇંગિત મરણ સે શરીર ત્યાગ કરે । એસા મુનિ સત્યવાદી, રાગદ્વેષરહિત, તીર્ણ, દઢ, જીવાજીવાદિપદાર્થજ્ઞ ઔર અપારસંસાર કા પારગામી હોતા હૈ । વહ મુનિ ઇસ ઇંગિતમરણ કો સત્ય
સમઝકર અનેકવિધ પરીષહોપસર્ગો કો સહુ કર, ઇસ જિનશાસનમેં વિસ્વસ્ત હો કાતર જનોં કે અસાઘ્ય સાધુઓં કે આચાર કા આચરણ કરતા હૈ । વ્યધિનિમિત્ત ઇંગિત મરણ કરને વાલે સાધુ કા વહુ મરણ પણ્ડિત મરણ હી હૈ, યાવત્ વહુ આનુગામિક હૈ । ઉદ્દેશ સમાપ્તિ ।
ઇંગિત મરણના અભિલાષી એ મુનિ ગ્રામ, નગર, બેટ, કટ, મડંખ, પત્તન, દ્રોણુમુખ, આકર, આશ્રમ, સન્નિવેશ, નિગમ, અથવા રાજધાનીમાં જઈ શ્વાસની યાચના કરે. ઘાસને લઇ તે પર્વતની ગુફા વગેરે એકાન્ત સ્થાનમાં જાય, ત્યાં કીડી વગેરેનાં ઇંડાંથી રહિત, બે ઇન્દ્રિયવાળા પ્રાણીઓથી રહિત, ઉર્નિંગ, પનક, દક—મૃત્તિકા અને મટસ તાન-( કરાળીયાની જાળ )થી રહિત એવા સ્થાનમાં બિછાવે. સથારા કરતાં પહેલાં તે એ સ્થાનને સારી રીતે જોઈ લે અને ત્યારપછી રજોહરણ વગેરેથી પ્રમાર્જિત કરે. દરેક રીતે એ સ્થાનનું સપૂર્ણ પણે નિરીક્ષણ કરી લે.
પ્રતિ યુદ્ધના મુિળાન્, વૃત્તિ કામ:——બુદ્ધિ વગેરે ગુણાના જે ગ્રાસ કરે છે, અર્થાત્ જે સ્થળે રહેવાથી બુદ્ધિ આદિ ગુણોમાં ઉત્કષતા આવતી નથી એનુ નામ ગ્રામ છે, નગર પ્રસિદ્ધ છે, જેની ચારે ખાજી ધુળના ઉંચા ઉંચા ટેકરા હાય છે તે ખેટ છે, જે નાના પરકાટાથી ઘેરાએલ છે તે કટ છે, જેની ચારે દિશાઓમાં અઢી-અઢી કાશ(ગાઉ), સુધી ગામ નથી હાતાં તે મડમ્બ કહેવાય છે. જ્યાં દરેક વસ્તુ અનાયાસે મળી જાય છે તે પત્તન છે. એ એ પ્રકારનાં હોય છે—એક જળ-પત્તન અને ખીજું સ્થળપત્તન. રત્નદ્વીપ આદિ જળ–પત્તન છે. લવપુર-લાહોર વિગેરે નગર સ્થળ-પત્તન છે. જ્યાં આવવા જવાના માર્ગ જળ અને સ્થળ બન્નેથી હોય છે તે દ્રોણમુખ છે તે હાલના મુંબઈ આદિ શહેર છે. સુવર્ણ વગેરેની ઉત્પત્તિનાં જે સ્થાન છે તે આકર–ખનિ છે. તાપસ વગેરેનાં નિવાસસ્થાન આશ્રમ છે. પથિંકાને આશ્રય આપનારાં સ્થાનનું નામ સન્નિવેશ છે, જ્યાં અધિક પ્રમાણમાં વેપારી વર્ગના વસવાટ હોય છે તે નિગમ છે. જ્યાં રાજાના નિવાસ હાય છે તે રાજધાની છે.
આ પ્રકરણમાં અલ્પ શબ્દ અભાવ અના દ્યોતક છે. ઉત્તિગ કીડી નગારાનું નામ છે. પનક-ભાષામાં લીલણ–કુલણુને કહે છે, જે જમીનમાં ભીનાશ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૬ ૬