________________
ઉસ સાધુકે સમીપ આ કર કોઇ ગૃહપતિ ઉસ સાધુકો, અકલ્પનીય અશન આદિ લા કર દેવે, યા રહનેકે લિયે અકલ્પનીય ઉપાશ્રય દેવે, તો સાધુકો ચાહિયે કિ વહ ઉસ ગૃહપતિકે વચનોંકો કભી ભી સ્વીકાર નહીં કરે ।
એ મુનિ કે જે પેાતાના તપ અને સંયમની વૃદ્ધિ કરવા નિમિત્ત ધ્યાન આઢિની સિદ્ધિના નિમિત્ત અથવા આગમની વાચના, પૃચ્છના, અને પરિવતના આઢિના નિમિત્તે સ્મશાન આદિ સ્થાનામાં, ઉજ્જડ ઘરમાં, પર્વતની ગુફામાં, કુંભારની શાળામાં, અથવા તેનાથી સિવાય કાઇ પણ સ્થાનમાં રહે છે–રાકાય છે ઉઠે છે એસે છે તથા માન્ય થાકને દૂર કરવા માટે તેવા સ્થાનમાં વિશ્રામ કરે છે તેને જોઇને કાઇ પ્રકૃતિભદ્ર ગૃહસ્થ પોતાની ઈચ્છાથી ઉપાત આહાર દેવાની ભાવનાથી આવે છે. મુનિ નિમિત્તે તેણે આહારાદિક સામગ્રી તૈયાર કરેલી છે. આ પ્રકારના ભાવ દેખાઈ આવતા નથી તથા મુનિથી પ્રચ્છન્ન પચનપાચનાદિ વ્યાપારથી જેણે ષડૂજીવનકાયની વિરાધના કરેલી છે, તે ગૃહસ્થ અશન, પાન, ખાદ્ય, અને સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને રજોહરણ આદિ સમસ્ત સામગ્રી લઇને મુનિને દેવા માટે કાઈ જગ્યાએ રાખે છે. નવું મકાન પણુ રહેવા માટે બનાવી દે છે અથવા જીનાને સમરાવી આપે છે. મુનિને આ વાત જ્યારે પેાતાની બુદ્ધિથી, અથવા તેને નહીં માલુમ પડવાથી ખીજાને પૂછવાથી, એનાથી પણ નિશ્ચિત ન થવાથી તેના દાસ દાસી આદિના પાસેથી સાંલળી એમ માલૂમ પડે છે કે એ આહારાદિક સામગ્રી અને વસ્ત્ર પાત્રાદિક વસ્તુએ અને ઉતરવા માટે આ નિર્મિત સ્થાન તે શ્રાવકે મુનિયાના નિમિત્તે જ તૈયાર કરેલ છે. આ આહારાકિ સામગ્રી તેણે અમારા નિમિત્તે જ બનાવેલી છે વસ્ત્રાદિક અમારા નિમિત્ત જ આપવા માટે લાવેલ છે. આ મકાન પણ અમારા નિમિત્તજ તેણે મનાવેલ છે. આ પ્રકારે સારી રીતે જાણીને અને વિચાર કરીને તે દાતા ગૃહસ્થને આ પ્રકારે સમજાવે કે આ તમારા દ્વારા અપાતી સમસ્ત વસ્તુ અમારે અકલ્પનીય છે, અમારા સેવન માટે અપેાગ્ય છે, અમે તેને ગ્રહણ કરી શકતા નથી, કારણ કે એ સઘળી અશનાદિક વસ્તુ ઉગમાદિક દોષોથી દૂષિત છે માટે અમે તેને ગ્રહણ કરતા નથી. એવું કહીને પ્રાસુકને દેવામાં જ ધમ થાય છે એ સિવાય નહીં ” ઇત્યાદિ શાસ્ત્રોક્ત કલ્પોના એને સૂચક છે
ઉપદેશ આપી સમજાવે. સૂત્રમાં વૃત્તિ શખ્ત અધિકારની સમાપ્તિના જે મે' ભગવાન પાસેથી સાંભળેલ છે એ સઘળુ પૂર્વોક્ત અથવા વક્ષ્યમાણુ તમને કહેલ છે તથા આગળ કહું છું. ૫ સૂ૦ ૨ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૩૭