________________
રિચિત હોવાથી એ શિષ્ય પોતાના અસલ સ્વરૂપને પ્રાપ્ત કરી શકેલ નહિ. શૌચથી નિવૃત્ત થઈ જયારે આચાર્ય મહારાજ આવ્યા ત્યારે તેમણે શિષ્યને સિંહના રૂપમાં જોયા, અને દયા આવતાં સિંહના રૂપથી મુનિરૂપમાં પરિવર્તન કરાવ્યુ. આ પછી આચાર્ય વિચાર કર્યાં કે પાંચમા કાળમાં આ અધ્યયનના પઠનથી લાભની તો કોઈ આશા નથી, પણ એથી વિપરીત મહાઅનથ નીજ સંભાવના છે. આથી તે સમયે તેમણે એ અધ્યયનને લુપ્ત કરી દીધા. આ કારણથી શાસ્ત્રોની રચનાના સમયમાં પણુ આચાયોએ એ અધ્યયનનો સંગ્રહ કરેલ નથી, આ કારણે એના વિચ્છેદ થયેલ છે.
અષ્ટમ અઘ્યયનકા ઉપોદ્ઘાત ।
આ
હવે વિમેાક્ષાધ્યયન નામના આઠમા અધ્યયનના પ્રારંભ થાય છે. આમાં • વિમેાક્ષ શબ્દના અ પ્રકારે છે—વિ—સવ થા, મેાક્ષદૂર થવું અર્થાત્ કમ અને એના બંધના કારણાથી પૃથક્ થઈ પડિતમરણુથી શરીરના પરિત્યાગ કરવા એ જ વિમોક્ષ છે. આ વિમેનું પ્રતિપાદન કરવાવાળું આ અધ્યયન પણ વિમોક્ષ શબ્દથી વ્યવહત થયેલ છે. આ અધ્યયનનો ધૂત નામના છઠ્ઠા અધ્યયનની સાથે પરમ્પરારૂપથી સંબંધ છે. છઠ્ઠા અધ્યયનમાં મુનિએ પાતાના દ્વારા કૃત ક, શરીર, ઉપકરણ, ઋદ્ધિ-રસસાતા નામના ત્રણ ગૌરવ, ઉપસગ અને માન અને અપમાન આ સઘળાના વિધ્નનથી સ`ગરહિત હાવા જોઈ એ, આ પ્રકારે પ્રતિપાદન કરેલ છે. આ બધાનું વિધ્નન મુનિનું ત્યારે સફળ અને છે કે જ્યારે એના અંત સમયમાં નિર્માણ સમ્યફ-શાસ્ત્રોક્તવિધિ અનુસાર હોય, આ વિષયને પ્રગટ કરવા માટે આ અધ્યયનના આરંભ થાય છે.
અથવા—શબ્દાદિક વિષયાના સંગથી રહિત મુનિએ અનેક પરિષદ્ધ અને ઉપસર્ગો સહન કરવા જોઇએ. આ વાત પણ છઠ્ઠા અધ્યયનમાં કહેવાયેલ છે; માટે મરણુના સમયમાં ઉપસગે આવવાથી પણ સચી મુનિએ ઉદ્વિગ્નચિત્ત અનવું ન જોઈ એ, અને સમ્યક્ રીતિથી નિર્માણ કરવું જોઈ એ. આ વાતને સમ જાવવા માટે આ અધ્યયનના પ્રારંભ કરેલ છે. અહિં ઉદ્દેશના અના અધિકાર છે. એમાં આઠ ઉદ્દેશ છે. ૧ પ્રથમ ઉદ્દેશમાં એમ ખતાવેલ છે કે મુનિજને ૩૬૩ પાખડીમતવાળાઓના આહાર, ઉપધિ અને શૈયા આદિના સંસના પરિત્યાગ કરવા જોઈએ, જ્યારે તેની એ સઘળી ચીજો પરિવનીય છે તેા પછી તેના મતની સ્વીકૃતિ તા વજનીય છે જ, એમાં કહેવાનું શું હાય. આ રીતે એ પણ મતાવાયું છે કે જે તપ અને સંયમના વિરાધક છે એવા અવસન્ન-પાસથાર્દિકનો સંસગ પણ ત્યાગ કરવા ચેાગ્ય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૧૬