________________
વહ આગમજ્ઞ મુનિ, સુનનેકી ઇચ્છાવાલે ઉત્થિત, અનુત્થિત સભી પ્રકારકે લોગોંકો શાન્તિ, વિરતિ, ઉપશમ, નિર્વાણ, શૌચ, આર્જવ, માર્દવ ઔર લાઘવકી વ્યાખ્યા આગમાનુસાર કરકે સમઝાવે ।
આગમજ્ઞાતા એ મુનિ ધર્મનો ઉપદેશ કરતી વખતે એ વિષયાનું પણ વિવેચન કરે. ધાર્મિક ઉપદેશ સાંભળવામાં જે ઈચ્છુક છે તેનું નામ શુશ્રૂષમાણુ છે, અથવા જે ગુરૂની સેવા કરે છે તે પણ શુશ્રૂષમાણુ છે. જેએએ દીક્ષા ગ્રહણ કરેલી છે તેઓ ઉત્થિત અને શ્રાવક આદિ અનુન્થિન છે. આ બધા માટે તે આગમજ્ઞાતા મુનિ, અહિંસાને મૃષાવાદ આદિથી વિરમણુ હાવારૂપ વિત– મૂળગુણને, નિર્વાણુ–ક્રોધના ઉપશમરૂપ ક્ષમાનો, ઉપલક્ષણથી સમસ્ત ઉત્તરગુણુ, મૂળગુણ અને ઉત્તરગુણાના ફળભૂત મોક્ષના, માનસિક શુદ્ધિ, માયાશયના અભાવરૂપ સરળતા, માનના અભાવરૂપ નમ્રતા અને કમ ભારનો નાશ થઇ જવાથી ઉદ્ભૂત આત્માના લાઘવગુણનો યથા સ્વરૂપથી આગમને અનુરૂપ ઉપદેશ કરે.
આગમજ્ઞાતા મુનિએ પેાત્રાના ઉપદેશમાં મુખ્ય તથા કેવા કેવા વિષ ચાનુ વર્ણન કરવું જોઈએ. સૂત્રકારે એ બધા વિષય ઉપર્યુકત (ઉપર કહેલ ) રીતિથી પ્રગટ કરેલ છે. માટે વિદ્વાન્ ઉપદેશક મુદ્ધિ ધાર્મિક ઉપદેશ સાંભળવા થાળા સમક્ષ એ વિષયા ઉપર અવશ્ય અવશ્ય પેાતાના ઉપદેશનો પ્રકાશ ફે' કે,
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા ।
તથા સભ્યનું ” ઇત્યાદિ.
<<
મુનિ એકેન્દ્રિયાદિ સભી પ્રાણિયોંકે હિતકી ઓર દષ્ટિ રખતે હુએ ધર્મોપદેશ કરે ।
નિર્દોષ ભિક્ષાથી પોતાના શરીરનો નિર્વાહ કરવાવાળા ભિક્ષુ સમસ્ત પ્રાણીયા, સમસ્ત ભૂતા, સમસ્ત જીવો અને સમસ્ત સર્વોના હિતનો વિચાર કરી શ્રુતચારિત્રરૂપ ધનુ અથવા ગૃહસ્થ અને મુનિ ધર્મનું વ્યાખ્યાન કરે. એકેન્દ્રિ ચાર્દિક સમસ્ત પ્રાણીયામાંથી કાઈ પણ જીવની વિરાધના જે રીતે કોઇ પણ જીવથી ન મને આ પ્રકારથી ધર્મનો ઉપદેશ આપી જીવાને સમજાવે, અને મુનિનો ધર્મ શું છે ? ગૃહસ્થનો ધર્મ શું છે? આ વિષય સમજાવે, સમજાવવાની પદ્ધતિ એટલી હૃદયંગમ હાવી જોઇએ કે તેની અસર તાત્કાલિક પહેાંચે; જેથી ઉપદેશ સાંભળનાર એકેન્દ્રિયજીવોની તરફ પણ સદ્ભાવવાળો અને. (સ્૦૪)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૦૫