________________
(સિયાળ) જરા ખડખડાટ સાંભળતાં પિતાના સ્થાનથી ભાગે છે એ જ રીતે એ પણ પરિષહ અને ઉપસર્ગ આવતાં એનાથી ભયભીત બની પિતાના મહાત્રની આરાધનાના સ્થાનેથી ભાગી છૂટે છે. અર્થાત્ મહાવ્રતોને ભાંગી નાંખે છે. દ્રવ્યલિંગ તથા ભાવલિંગને છોડીને ષટ્કાયના જીવેને એ સદા વિરાધક બની જાય છે. (સૂ૦૧૦)
ગ્યારહવેં સૂત્રકા અવતરણ, ગ્યારહવાં સૂત્ર ઔર છાયા |
પછાકડાઓની લેકે માં મશ્કરી થાય છે આ વાતને પ્રદર્શિત કરવા સૂત્રકાર કહે છે. “સોર્સિ) ઈત્યાદિ.
સંયમસે ચુત લોગોંકી સર્વત્ર નિન્દા હોતી હૈ
દ્રવ્યલિંગ અને ભાવલિંગના ત્યાગ બાદ, પિતાની પ્રતિજ્ઞા ભંગ કરવાવાળા અને સંયમ પરિત્યાગ કરવાવાળા તે જીવોમાંથી કોઈ કોઈ જીવની પ્રત્રજ્યા ત્યાગના બાદના સમયમાં જ મૃત્યુ થઈ જાય છે. તથા કેઈ કેઈની થડા સમય બાદ; જેવી રીતે કૃષીવલ મુનિનું કે જેણે ભગવાનની સમક્ષ જ રજોહરણ સરકમુખવસ્ત્રિકા અને વસ્ત્ર તથા પાત્રોને ત્યાગ કર્યો, અને સમવસરણની ભૂમિથી બહાર નીકળતા સમયે જ તેનું મૃત્યુ થયેલું. કણ્ડરીકનું ચારિત્રત્યાગ બાદ છેડા કાળે મૃત્યુ થવા પામેલું. કોઈ મનુષ્ય ચારિત્ર ત્યાગ બાદ પણ જીવિત રહે છે એવા જીની સ્વપક્ષ અને પરપક્ષમાં પણ અપકીર્તિ સર્વત્ર ફેલાય છે. જોકે કહે છે કે આ ઉત્સાહ વગરને છે, પરાક્રમ વગરને છે, મહાવ્રતને ત્યાગ કરનાર છે આ પ્રકારે લેકેમાં સર્વત્ર તેની નિંદા થાય છે. ઠીક જ છે-કેમાં ઉત્સાહ રહિતની, પરાક્રમ રહિતની તથા મહાવ્રતને ત્યાગ કરનારની નિંદા થવી જ જોઈએ. કેમ કે–પરોવિરુદ્ધ નિ, યુi તૂરતચત્ત ! સામાનં ચો ન સંઘ રોડઐ સ્થાન યં તિઃ–પરલોક વિરૂદ્ધ કાર્યોને કરનાર વ્યક્તિને દૂરથી ત્યાગ કરવું જોઈએ. જે પિતાનું હિત નથી કરી શકતા તે બીજાઓનું હિત કેવી રીતે કરી શકે. નિંદાને પ્રકાર પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે કે “ શ્રમવિશ્વાન્તઃ ” ઈતિ.
આ ચારિત્રભ્રષ્ટ સાધુ બનીને પાછળથી વિભ્રાન્ત-ભ્રષ્ટ થયેલ છે, માટે શ્રમણ વિભ્રાન્ત છે. મૂળ સૂત્રમાં આ પદ બે વાર કહેવામાં આવેલ છે. તેને આ મતલબ છે કે લેકમાં સર્વ જગ્યા, દરેક ગામમાં, દરેક નગરમાં, દરેક સ્થાનમાં અને પ્રત્યેક મનુષ્યમાં સંયમથી ભ્રષ્ટ થયેલા મનુષ્યની નિંદા થાય છે. (સૂ૦૧૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૦૧